નમસ્કાર મિત્રો, તો આપણે આજના આ આર્ટીકલ માં વાત કરીશું, GPSSB એટલે કે Gujarat Panchayat Service Selection Board આજે તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવી હતી. તો પરીક્ષા નું અંદાજીત મેરીટ કેટલું રહેશે એટલેકે Cutoff કેટલું રહેશે તેની આજના આ આર્ટીકલ માં વાત કરીશું…
નીચે GPSSB તલાટી કમ મંત્રી કટ ઓફ 2023 સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વિગતો છે:
કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે ?
કુલ જગ્યા:- 3437 |
કેટેગરી | જગ્યા |
સામાન્ય કેટેગરી | 1557 |
EWS | 311 |
SEBC (ઓબીસી) | 851 |
SC | 259 |
ST | 439 |
તો મિત્રો કુલ 3437 જેટલી જગ્યા છે તલાટી કમ મંત્રી ની તેમાથી કેટેગરી મુજબ ની જગ્યાઓ, સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે ખાલી જગ્યા 1557 જેટલી છે, EWS કેટેગરી ના ઉમેદવારો 311 જેટલી જગ્યાઓ છે, SEBS એટ્લે કે ઓબીસી ના ઉમેવારો માટેની 851 જેટલી જગ્યાઓ છે, SC કેટેગરી ના ઉમેદવારો માટેની 259 જેટલી જગ્યાઓ છે અને ST કેટેગરી ના ઉમેદવારો માટે 439 જેટલી ખાલી જગ્યાઓ છે. આવી રીતે કુલ 3437 જેટલી જગ્યાઓ છે.
તેમાથી માજી સૈનિક માટે 330 જેટલી જગ્યાઓ અનામત રહેશે, જયારે શારીરિક રીતે વિકલાંગ વયક્તિઓ માટે 251 જેટલી જગ્યાઓ અનામત રહેશે.
અનામત જગ્યાઓ | જગ્યા |
માજી સૈનિક | 330 |
શારીરિક રીતે વિકલાંગ વયક્તિઓ | 251 |
તો મિત્રો કુલ 3437 જેટલી જગ્યાઓ છે તેમાથી મહિલા ઉમેદવારો માટે નીઅનામત જગ્યાઓ…
કેટેગરી | જગ્યા |
સામાન્ય વર્ગ ની મહિલાઓ | 512 |
EWS ની મહિલાઓ | 109 |
SEBC (ઓબીસી) કેટેગરી ની મહિલાઓ | 281 |
SC કેટેગરી ની મહિલાઓ | 84 |
ST કેટેગરી ની મહિલાઓ | 144 |
મેરીટ (Cut Off) કેટલું રહેશે ?
તો મિત્રો વાત કરીએ મેરીટ વિશે Cutoff વિશે તો કેટલું રહેશે, તો આજે જે પરીક્ષા લેવામાં આવી તેનું પેપર છે તે ટફ કઈ શકાય કારણ કે મિત્રો મોટા ભાગ ના પ્રશ્નો હતા તે વિધાન વડે પુછવામાં આવેલા હતા. GPSSB પેટન ટાઈપ પ્રશ્નો પુછવામાં આવેલા હતા. તેના કારણે વિધાર્થી ને સમય છે તે ઘટ્યો છે પેપર છે તે પૂરું નથી થયું.
મિત્રો આજે પરીક્ષા લેવામાં આવી હતી તેમ 55 માર્કસ થી લઈને 60 માર્કસ સુધીનું મેરીટ રહે તેવી સંભાવના છે. મિત્રો તમારે કેટલા માર્કસ થાય છે તે નીચે કોમેન્ટ બોક્સ માં જણાવજો… આભાર…
4 thoughts on “Talati Cut Off 2023 Gujarat | Talati Cut Off Marks Gujarat”