GPSC Recruitment 2023: સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ક્લાસ-2 અને ક્લાસ-3 માટેની છે.
ઉપરોક્ત તમામ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો સ્નાતક હોવા જોઈએ. નિયમ મુજબ છેલ્લા સમય સુધી અરજીમાં સુધારા વધારા કરી શકાશે. દરેક જગ્યામાં નિયમ મુજબ અનામત અપાશે.
ક્યારે લેવાશે પરીક્ષા
પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાઓ વિવિધ જગ્યા મુજબ આગામી મહિનાઓમાં લેવાશે. પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને રૃબરૃ મુલાકાત લેવામાં આવશે. તેમાં મળેલા ગુણના આધારે ઉમેદવારની પસંદગી થશે.