અમદાવાદ AMC ભરતી 2023 : AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન એ વિવિધ જગ્યાઓ (AMC Recruitment 2023) માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાત વાંચીને જો તે માટે લાયક જણાય તો આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. AMC વિવિધ જગ્યાઓ ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. AMC Recruitment 2023 તથા નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે જોતા રહો >> સોશિયલ માહિતી વેબસાઇટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
AMC Recruitment 2023 – નોકરીની વિગતો:
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC |
કુલ ખાલી જગ્યા | ૩૬૮ |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
ફોર્મ પ્રોસેસ | ઓનલાઈન |
ફોર્મ શરૂ થયાની તા. | 15/05/2023 |
ફોર્મ માટે છેલ્લી તા. | 05/06/2023 (સાંજના 05:30 કલાક સુધી…) |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
પોસ્ટનું નામ:
- ગાયનેકોલોજીસ્ટ: (જગ્યા ૧૧)
- પગાર : ૬૭,૭૦૦/-
- લાયકાત : M.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology.
- પીડીયાટ્રીશીયન: (જગ્યા ૧૨)
- પગાર : ૬૭,૭૦૦/-
- લાયકાત : M.D.(Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics.
- મેડીકલ ઓફીસર: (જગ્યા ૪૬)
- પગાર : 53,100/-
- લાયકાત : એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટરનશીપ પૂર્ણ કરેલ હોવીફરજિયાત
- એક્સ રે ટેકનીશીયન: (જગ્યા ૦૨)
- પગાર : 38,090/-
- લાયકાત : B.Sc with Physics as one of the subject. + X-Ray technician training course + Two years experience for the post preferred.
- લેબ ટેકનીશીયન: (જગ્યા ૩૪)
- પગાર : 31,340/-
- લાયકાત : બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજિ અથવા કેમેસ્ટ્રી વિષય સાથે. + મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી કોર્સ + આસિસ્ટન્ટ લેબ ટેક્નિશિયન તરીકેનો અથવા સમકક્ષ જગ્યાઓ 5 વર્ષ નો અનુભવ.
- ફાર્માસીસ્ટ: (જગ્યા ૩૩)
- પગાર : 31,340/-
- લાયકાત : ફાર્માસિસ્ટ
- સ્ટાફનર્સ: (જગ્યા ૦૯)
- પગાર : 31,340/
- લાયકાત : B.Sc નર્સિંગ અથવા GNM + CCC
- ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે: (જગ્યા ૫૫)
- પગાર : 19,950/-
- લાયકાત : ANM અથવા FHW + CCC
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW): (જગ્યા ૧૬૬)
- પગાર : 19,950/-
- લાયકાત : RNRM પાસ /ANM/FHW કોર્સ /SI ડિપ્લોમા/MPHW કોર્સ + CCC
પોસ્ટની કુલ ખાલી જગ્યા:
- ૩૬૮
શૈક્ષણિક લાયકાત:
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો :-
- ગુજરાત TET-1 નું પરિણામ જાહેર
- Talati Cut Off 2023 Gujarat
- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી…GPSC માં નીકળી બંપર ભરતી
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણે માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર નું સર્ટિ (ફરજિયાત)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
AMC Recruitment 2023 | અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ PUBLIC INFORMATION પર ક્લિક કરો
- ત્યાર બાદ Dropdown મેનુ માં Recruitment & Result સિલેક્ટ કરો.
- ત્યારબાદ Recruitment(Online) મેનુ માં જાહેરાત શોધો
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
>>> ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..
- બિન અનામત વર્ગ માટે ફી : 122
- ભરતી ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
- ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો… અહી ક્લિક કરો
આ પણ વાંચો :-