GSRTC Conductor Bharti 2023 | GSRTC Driver Bharti Update 2023

GSRTC Conductor, Driver Bharti Update 2023

નમસ્કાર મિત્રો, તો આપણે આજના આ આર્ટીકલ માં વાત કરીશું GSRTC એટ્લે કે મિત્રો એસટી,બસ માં Conductor અને Driver ની ભરતી છે તે સિવાય મિત્રો હેલપર, ક્લાર્ક, પટાવાળા છે તો મિત્રો આવનારા સમય માં જે ભરતી બહાર પાડવામાં આવશે તેની એક મહત્વની અપડેટ વિશે આપણે આજે આ આર્ટીકલ માં ચર્ચા કરીશું …

GSRTC Conductor, Driver Bharti Update 2023

મિત્રો GSRTC એટલે કે Gujarat State Road Transport Corporation માં હાલ અત્યારે 10 હજાર જેટલા કર્મચારીયોની ઘટ છે, એટલે કે 10 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. મિત્રો મંજુર થયેલી જગ્યાઓની વાત કરીએ તો કુલ 41 હજાર જેટલી જગ્યાઓ મંજુર થયેલી છે, તેની સામે 10 હજાર જેટલી જગ્યાઓ હાલ અત્યારે ખાલી છે.

ડ્રાઈવર 2051 ખાલી જગ્યા
કંડકટર1899 ખાલી જગ્યા
પટાવાળા279 ખાલી જગ્યા
Conductor, Driver Bharti Update 2023

આ પણ વાંચો:- GSRTC કંડક્ટર ભરતી 2023

પણ મિત્રો નિવૃતિને કારણે ખાલી પડતી જગ્યાઓ પર ભરતી જ કરાતી નથી.

મિત્રો ગુજરાત એસટી નિગમની બસો માં મુસાફરી કરતાં પેસેન્જરોને આકર્ષ્વા નિગમ દ્વારા ‘સલામત સવારી એસટી અમારી’ નારોતો અપનાવ્યો છે. પરંતુ મિત્રો નિગમની જે બસો છે કુલ 7500 બસો છે તો બસોનું સંચાલન કરવા માટે નિગમ પાસે હાલ પુરતા કર્મચારીયો નથી. મિત્રો અહી ડ્રાઈવર છે, કંડક્ટર છે, પટાવાળા છે, કલાર્ક છે, હેલ્પર છે તો આ તમામ જે પોસ્ટ છે તેમાં 41 હજાર જેટલી જગ્યાઓ મંજુર કરવામાં આવેલી છે. તેમાં લગભગ હાલ 10 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે.

વાત કરીએ મિત્રો કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ મંજુર કરવામાં આવેલી છે

મુખ્ય જગ્યાઓ પર મંજુર થયેલી અને ખાલી જગ્યાઓ

કક્ષામંજુર થયેલી સંખ્યા ફરજમાં કાર્યરત ઘટટકાવારી
ડ્રાઈવર 1624214191205113%
કંડક્ટર1649814599189912%
કલાર્ક2660995166563%
પટાવાળા46818927960%
હેલ્પર 51771206397177%
GSRTC ભરતી 2023

તો આ તમામ જગ્યા પર મિત્રો હવે ટુંક સમય માં ભરતી કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

GSRTCGSRTC Conductor

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment