જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી | સીધી ભરતી અંગેની જાહેરાત 2024

recruitment-by-junagadh-municipal-corporation

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી | સીધી ભરતી અંગેની જાહેરાત 2024

પોસ્ટ

ઓફિસ સુપ્રિટેન્ડન્ટ વર્ગ – 3

જગ્યા :-3
લાયકાત :- ગ્રેજ્યુએટ
પગાર :-31,340/-

આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર

જગ્યા :-2
લાયકાત :- ગ્રેજ્યુએટ અથવા LLB
પગાર :-31,340/-

સેનીમેશન સુપ્રિટેન્ડન્ટ

જગ્યા :-2
લાયકાત :-પર્યાવરણ એંજિનિયર ગ્રેજ્યુએટ
પગાર :-31,340/-

સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર)

જગ્યા :-4
લાયકાત :-ગ્રેજ્યુએટ (B.Com)
પગાર :-19,950/-

કેમિસ્ટ

જગ્યા :-2
લાયકાત :-B.Sc (કેમિસ્ટ્રી)
પગાર :-19,950/-

સિનિયર ક્લાર્ક

જગ્યા :-9
લાયકાત :-ગ્રેજ્યુએટ
પગાર :-19,950/-

જુનિયર ક્લાર્ક

જગ્યા :-22
લાયકાત :-ગ્રેજ્યુએટ
પગાર :-19,950/-
કુલ જગ્યા :- 44

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

  • ફોર્મ શરૂ તા. : 14/03/2024
  • ફોર્મ છેલ્લી તા. : 03/04/2024

ચલણ

  • જનરલ માટે : 600/-
  • અન્ય માટે : 300/-
  • ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન

ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક ઓપન કરો :-

રજીસ્ટ્રેશન માટે

લૉગિન માટે

Read More:-

JunagadhMunicipal Corporation

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી | સીધી ભરતી અંગેની જાહેરાત 2024”

Leave a Comment