નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાટઈ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું મિત્ત્રો. પેસેન્જર ફોર વ્હીલર યોજના વિશે. મિત્રો આ યોજના અંતર્ગત તમારે પેસેન્જર ટેક્ષી & ઈકો ની ખરીદી કરવી હોય તો ધિરાણ સ્વરુપે સહાય આપવામાં આવે છે. રુ. 6,51,000 હજાર સુધી નું ધિરાણ આ યોજનામાં આપવામાં આવે છે. વર્ષ 2023 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે. તો મિત્રો કઈ તારીખ થી કઈ તારીખ સુધી આ અરજી ફોર્મ ભરી શકશે. યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. યોજના ના નિયમો કેવા રેશે સરતો કેવી રેશે. ડોક્યુમેંટ્સ ક્યાં ક્યાં જોશે તે તમામ માહિતી આપણે આજે આ પોસ્ટ માં જોવ ના છીએ. તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…
પેસેન્જર ફોર વ્હીલર યોજના
મિત્રો ગુજરાત રાજ્ય માં અલગ-અલગ કેટેગરી ના જે કોર્પોરેશન તો તેના તરફથી પેસેન્જર ફોર વ્હીલર યોજનાઅમલ માં હોય છે. ગુજરાત અનુચૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર આ યોજનો અમલ માં છે. આ જે યોજના છે તેની હેઠળ અલગ અલગ યોજના નો સમાવેશ થતો હોય છે. આ ધિરાણ ની યોજના બહાર પાડવામાં આવી છે. મિત્રો આજે યોજના છે તે પેસેન્જર ની ખરીદી કરવી હોય તો હળવા સ્વરૂપે લોન ની સહાય આપવામાં આવે છે.
પેસેન્જર ફોર વ્હીલર યોજના નો હેતુ.
સ્વરોજગાર મેળવવા માટે પેસેન્જર ફોર વ્હીલર મેળવવા ઇચ્છતા અનુચૂચિત જાતિના વ્યક્તિ ને આર્થિક રીતે મદદ રૂપ થવા ખુબજ હળવા દરે લોન આપવ્મા આવે છે. એટ્લે કે મિત્રો અનુચૂચિત જાતિના વ્યક્તિ ને રોજગાર મેળવવા માટે પેસેન્જર ફોર વ્હીલર ની ખરદી કરવી હોય તે પેસેન્જર ફોર વ્હીલર ની કારાદિ કરી શકે અને પોતે રોજગાર મેળવી શકે છે. આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે , તો તે હેતુ થી અહી નિગમ તરફ થી હળવા દરે ધિરાણ આપવ્મા આવે છે. એટ્લે કે લોન આપવામાં આવે છે.
પેસેન્જર ફોર વ્હીલર યોજના માં કેટલી લોન મળવા પાત્ર થશે?
કેટલી લોન મળવા પાત્ર થશે તો મીતરો વધુ માં વધુ 6,51,000/- હજાર રુપીયા સુધી લોન આપવમાં આવશે. પરંતુ તેમાં લાભાર્થી પોતાનો ફાળો ભરવાનો રેશે , 33,000/- હજાર રુપિયા છે તે લાભાર્થી નો ફાળો રેશે. બાકી ની જે રકમ છે તે 6,18,000/- હજાર રુપિયા છે તે નિગમ તરફ થી ધિરાણ એટ્લે કે લોન આપવામાં આવશે. પરંતુ મિત્રો અહી અરજદાર છે તેની વાર્ષિક કુટુંબ ની આવક મર્યાદા નકી કરવામાં આવેલ છે. અરજ દર ની વાર્ષિક કુટુંબ ની આવક છે તે ઓછા માં ઓછી રું. 1.50લાખ સુધી હોવી જોવે અને વધુ માં વધુ રું.3.00 લાખ સુધી હોવી જોવે. એટ્લે કે 1.50 લાખ થી 3 લાખ સુધી વાર્ષિક આવક હોવી જોવે.
યોજના | આવક મર્યાદા | યુનિટ કોસ્ટ | લાભાર્થી નો ફાળો | નિગમ ની લોન | અરજદાર પાસેથી લેવાતો પેનલ્ટી વ્યાજનો દર | અરજદાર પાસેથી લેવાતો વ્યાજનો દર |
પેસેન્જર ફોર વ્હીલર યોજના | ઓછા માં ઓછી રું. 1.50લાખ અને વધુ માં વધુ રું.3.00 લાખ સુધી હોવી જોવે | 6,51,000/- | 33,000/- | 6,18,000/ | ૨.૫ % | ૫ % |
પેસેન્જર ફોર વ્હીલર યોજનામાં નિયમો અને શરતો
- અરજદાર અનુસૂચિત જાતિના સભ્ય અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- અરજદારની ઉંમર ૨૧ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાંકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ.
- રૂ.૩,૦૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
- પસંદગી પામેલ લાભાર્થી પાસેથી રૂ. ૧.૦૦ લાખથી ઓછા ધિરાણ માટે કોઈ ફાળો લેવામા આવતો નથી. જ્યારે રૂ. ૧.૦૦ લાખ થી રૂ. ૫.૦૦ લાખ સુધીના ધિરાણમાં ૫% મુજબ અથવા મંજુર થયેલ પ્રોજેક્ટ મુજબ લાભાર્થી ફાળો લેવામાં આવે છે.
- પેસેન્જર રીક્ષા, પીક અપ વાન, પેસેન્જર ફોર વ્હીલર, માલવાહક ફોર વ્હીલર અને ટ્રેક્ટરની યોજનામાં ધિરાણ કરવામાં આવે છે.
- એન.એસ.એફ.ડી.સી. દ્વારા યોજના મંજુર થયેથી જાહેરાત આપી અરજીઓ મંગાવી પસંદગી કરવામાં આવે છે.
- આ યોજના ની વસૂલાત નિયત કરેલા 60 માસિક હપ્તા માં વ્યાજ સહિત પરત કરવાના રેશે.
- સબધિત વાહન ચળવવા માટે નું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ
પેસેન્જર ફોર વ્હીલર યોજના માં ડોક્યુમેંટ્સ શું શું જોશે
- આધાર કાર્ડ
- ચુંટણી કાર્ડ
- પાન કાર્ડ
- ડ્રાઈવિંગ લાઈસન્સ
- ઉમર નો પુરાવો
- (શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મ નું કોઈ પ્રમાણ પત્ર)
- જાતિ નો પુરાવો
- (જાતિનો દાખલો)
- આવકનો પુરાવો
- (આવક નો દાખલો)
- રહેઠાણ નો પુરાવો કોઈ એક
- આધાર કાર્ડ
- ચુંટણી કાર્ડ
- રેશન કાર્ડ
- લાઇટ બીલ
- ફોટો અને સહિ
પેસેન્જર ફોર વ્હીલર યોજના માં ઓનલાઇન અરજી કરવાની તારીખ
ઓનલાઇન ફોર્મ |
12-01-2023 થી 05-02-2023 સુધી ભરી શકશો ઓનલાઇન |
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું
SC Development Corporation વિવિધ ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. Vehicle Loan For SC યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.
- સૌપ્રથમ Google માં “GSCDC Online ટાઈપ કરવાનું રહેશે.
- ઉપર મુજબ ટાઈપ કરતાં SJE Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ બતાવશે તે ખોલવાની રહેશે.
- હવે ”નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો.” તેના પર ક્લિક કરો.
- ઉપર મુજબ ક્લિક કરતાં ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર ની નવીન બનાવેલ વેબસાઈટ ખૂલશે.
- નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
- Registration for Online Loan Application System પર તમારું ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captch Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
- Registration થયા બાદ તમારા મોબાઈલ પર Username અને Password આવશે.
- હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
- GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-8 પર મારુતિ સુઝુકી ઈકો વાન (GOG સહાયિત) “”અરજી કરો” પર ક્લિક કરો.
- જેમાં અરજદારની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરૂ નામ, સરનામું વગેરે વિગતો ભરવાની રહેશે.
- અરજદારે Upload Photograph & Upload Signature કરવાની રહેશે.
- અરજદારે શૈક્ષણિક લાયકાત તથા વાહનની વિગતો ભરવાની રહેશે.
- તમામ વિગતો ભર્યા બાદ, ફરીથી એકવાર ચકાસણી કરવાની રહેશે.
- ત્યારબાદ Captch Code નાખીને “Save” ક્લિક કરવાનું રહેશે.
- જો ઓનલાઈન અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશનમાં ભરેલી વિગતો સંપૂર્ણ સાચી હોય તો Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
- કન્ફર્મ થયા બાદ તમારી ઓનલાઈન એપ્લિકેશનનો અરજી નંબર આવશે. Print Application પર ક્લિક કરીને પ્રિન્ટ કરવાની રહેશે.
પસંદગી થયા બાદની પ્રક્રિયા (જિલ્લા કચેરી ખાતે રૂબરૂ)
મારૂતી સુઝુકી વાન પેસેન્જર ફોર વ્હીલર યોજના હેઠલ ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ જિલ્લાની કચેરી ખાતે અરજીઓનું વેરિફિકેશન થાય છે. વેરિફિકેશન થયા બાદ પસંદગી પામેલા લાભાર્થીઓને જિલ્લા કચેરી ખાતે રૂબરૂ હાજર થવાનું હોય છે. જિલ્લાની કચેરી ખાતે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે.
- રેશનકાર્ડ અને ચૂંટણીકાર્ડની પ્રમાણિત કરેલી નકલ
- અરજદારના બેંક એકાઉન્ટની પોસ્ટડેટેડ ચેક
- બેંકમાં કોઈ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટિફિકેટ
- અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી પાસેથી સહાય મળેલ નથી, તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું
- રેવન્યુ સ્ટેમ્પ નંગ-8
- રૂપિયા 1 લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી.
- રૂ.1.00 થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.300/- અને ખાત્રીપત્રક પર રૂ.300/- ના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેશે.
SJE Gujarat Website | Click Here |
Direct Online Apply | Apply Now |
New Registration | Click Here |
Applicant Login | Click Here |
Click Here |
FAQ’sPassenger Four Wheeler Yojana
જવાબ:- આ યોજના ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે. તેમજ આ યોજનાનો લાભ અનુસુચિત જાતિના લોકોને આપવામાં આવે છે.
જવાબ:- અનુસુચિત જાતિના લોકોને નિગમ દ્વારા આ યોજનામાં 4,75,000/- ની લોન મળે છે. તેમજ લાભાર્થીએ 25,000/- નો ફાળો આપવાનો હોય છે.
જવાબ:- મારૂતી ઈકો વાન પેસેન્જર ફોર વ્હીલર યોજનાનો લાભ લેવા માટે GSCDC Online Portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.
જવાબ:- આ યોજનામાં મળતી લોન 6% વ્યાજદર રહેશે.
જવાબ:- આ યોજના ની વસૂલાત નિયત કરેલા 60 માસિક હપ્તા માં વ્યાજ સહિત પરત કરવાના રેશે.