CISF Constable Driver Recruitment 2023 – CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) 451 જગ્યાઓ માટે કોન્સ્ટેબલ ડ્રાઈવર અને કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર (ફાયર સર્વિસીસ માટે ડ્રાઈવર)ની ભરતી બહાર પાડવા માં આવી છે. CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી માં કુલ કેટલી જગ્યા છે, વય મર્યાદા શું રેશે, પરીક્ષા નો અભ્યાસ ક્રમ કેવો રેશે, અરજી ફોમ ક્યારે શરુ થશે તમામ માહિતી આપણે આજે આ પોસ્ટ માં મેળવીશું.

રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના ધ્યાનથી વાંચવી…

CISF Constable Driver Recruitment 2023

મિત્રો આ જે ભરતી છે તે CIFS (Central Industrial Security Force) દ્વારા બહાર પાડવામાં આવી છે. અલગ-અલગ બે પોસ્ટ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે.

  1. કોન્સ્ટેબલ ડ્રાઈવર
  2. કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર(ફાયર સર્વિસીસ માટે ડ્રાઈવર)

તો મિત્રો આ ભરતી માં તમારે ફોર્મ ભરવું હોય તો ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન અરજી ફોર્મ તમારે CIFS ની વેબસાઇટ ઉપર જઈને તમારે ભરી દેવાનું રહેશે. 10 પાસ ઉપર આ ભરતી બહાર પાડવામાં આવેલ છે. તો ચાલો મિત્રો ભરતી વિશે આગળ વાત કરીએ…

CISF Constable Driver Important Dates

Application Start Date:23-01-2023
Application Last Date:22-02-2023
Important Dates

CISF Constable Driver Application Fee

Category Fee
OBCRs.100/-
EWSRs.100/-
URRs.100/-
SC Rs.0/-
ESMRs.0/-
STRs.0/-
Application Fee

CISF Constable Driver Age Limitation

Age Limitation
Age as on: 22.02.2023
Minimum Age: 21 Years
Maximum Age: 27 Years
(For Age Relaxation See Notification.)
Age Limitation

CISF Constable Driver Total Post

Total Post451
Total Post

Eligibility Criteria for CISF Constable Driver

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ લાયકાત પાસ કરેલ હોવી જોઈએ.

ડ્રાઇવિંગ લાયસન્સ :

ઉમેદવાર પાસે નીચેના પ્રકારના વાહનોમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ:-

  1. હેવી મોટર વ્હીકલ અથવા ટ્રાન્સપોર્ટ વ્હીકલ (HMV/TV);
  2. હળવા મોટર વાહન(Light Motor Vehicle
  3. ગિયર સાથે મોટર સાયકલ(Motor cycle with gear)

અનુભવ:

હેવી મોટર વ્હીકલ અથવા ટ્રાન્સપોર્ટ વ્હીકલ અથવા લાઇટ મોટર વ્હીકલ અને મોટર સાયકલ ચલાવવાનો 03 વર્ષનો અનુભવ.

ઉપરોક્ત ડ્રાઇવિંગ માટેના અનુભવની ગણતરી સંબંધિત લાઇસન્સ જારી કર્યાની તારીખથી કરવામાં આવશે. કટ-ઓફ તારીખ અરજીની પ્રાપ્તિની અંતિમ તારીખ એટલે કે 22.02.2023 હશે.

CISF Constable Driver Vacancy Details 2023

Name of PostURSCSTOBCEWSTotal
Constable/ Driver – Direct7627134918183
Constable/ (Driver -Cum -Pump -Operator) (i.e. Driver for fire services) -Direct11140197226268
Total187673212144445
Vacancy Details 2023

CISF Constable Driver Selection Process 2023

CISF Constable Driver Physical Standard Test

CategoryHeightChest
General, SC and OBC167 Cms80 – 85 CMs
ST160 Cms76 – 81 CMs
Physical Standard Test

CISF Constable Driver Physical Efficiency Test

PET EventsParameters
800 Mtrs RunIn 3 minutes 15 seconds
Long Jump11 feet in 03 chances
High Jump3 feet 6 inches in 03 chances
Physical Efficiency Test

How to Apply Online Form CISF Constable Driver

  • Check CISF Driver Notification 2023
  • Apply through online on official website
  • Fill out the application form
  • upload required documents
  • Pay fees (If applicable)
  • Print application form

 CISF Constable Driver Important Links

Know MoreClick Here
Apply OnlineLink Active On 23.01.2023
Applicant LoginClick Here Login
Application *Home PageClick Here For Home Page
Download NotificationClick Here For Notification
Official WebsiteClick Here To Open Official Website
Important Links
CISF Constable Driver Recruitment 2023
CISF Constable Driver Recruitment 2023

 FAQs :CISF Constable Driver Recruitment 2023

Q.1. CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી અરજી ફોર્મ ક્યારે શરૂ થશે?

Ans:- 23મી જાન્યુઆરી 2023થી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થશે.

Q.2. CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરની અરજીની છેલ્લી તારીખ શું છે?

Ans:- ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 22મી ફેબ્રુઆરી 2023 છે

Q.3. CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરનો પગાર અને પગાર ધોરણ શું છે?

Ans:- કેન્દ્ર સરકારના કર્મચારીઓને પે મેટ્રિક્સ leval 3 મુજબ પગાર આપવમાં આવે છે (રૂ. 21,700-69,100/-).

Q.4. CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરની ખાલી જગ્યા માટે પાત્રતા માપદંડ શું છે?

Ans:- ઉમેદવારે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ અને સૂચના મુજબ સંબંધિત અનુભવ સાથે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ લાયકાત પાસ કરેલ હોવી જોઈએ.

Q.5. શું CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરની અરજી માટે કોઈ અરજી ફી છે?

Ans:- હા, UR/EWS/OBC માટે: SC/ST/ESM ઉમેદવારો સિવાય રૂ.100/-.

Leave a Comment