નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના જુનિયર ક્લાર્ક મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે તો જુનિયર ક્લાર્ક મોડેલ પેપર 09 અપલોડ કરી દીધેલ છે તો આજે આપણે મોડેલ પેપર 10 વિશે આપણે આજે ચર્ચા કરીશું…તો ચાલો મિત્રો શરુ કરીએ…
પંચાયત જુનિયર ક્લાર્ક – 2023
1. “કૂંચી આપો બાપજી” કાવ્યના લેખક કોણ છે?
-> વિનોદ જોશી
2. “ગૃહ દિપક” પુસ્તકના લેખક કોણ છે?
-> વિદ્યાબહેન નીલકંઠ
3. “સળેખમ” શબ્દનું શિષ્ટરૂપ આપો?
-> શરદી
4. શબ્દસમુહ માટે એક શબ્દ આપો, “વાઢકાપ કરવાનું હથિયાર” ?
->નિસ્તર
5. “અદલ” શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?
-> બરાબર, ખરું
6. તાજેતરમાં ક્યાં રાજ્યમાં “બિરસા મુંડા હોકી સ્ટેડિય” નું ઉદઘાટન કરવામાં આવ્યું?
-> ઓડીશા
7. ગુજરાતમાં પતંગના દોરા થી ઘાયલ થયેલા નિર્દોષ પક્ષીની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા ક્યાં અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું?
-> કરુણા અભ્યાન 2023
8. તાજેતરમાં ભારત અને યુ.કે. દ્વાર્સ ડિગ્રી ધારકોનાગરિકો માટે કઈ યોજનાની શરૂઆત કરી છે?
-> યંગ પ્રોફેશનલ યોજના
9. તાજેતરમાં ભારતે પૃથ્વી-2 નું સફળ પરિક્ષણ ક્યાં રાજ્યના દરિયાકિનારે થી કર્યું હતું?
-> ઓડિશા
10.ભારતના ક્યાં રાજ્ય દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે?
-> બિહાર
11.ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત ક્યાં દેશ માંથી મેળવવામાં આવ્યો છે?
-> બ્રિટન
12.આપણા બંધારણમાં રાજ્યસભાની બેઠકોની ફળવાણીનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં કરવામાં આવ્યો છે?
-> ચોથી અનુસૂચિ
13.લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર ક્યાં અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે?
-> અનુચ્છેà30
14.કઇ રિટ દ્વારા ન્યાયાલય સરકારી વ્યક્તિ કે સંસ્થાને તેની ફરજો નિભાવવા માટે આદેશ આપે છે?
-> પરમાદેશ
15.પર્યાવરણનું જતન કરવું અને સુધારા કરવાની જોગવાઈ બંધારણના ક્યાં ભાગમાં કરવામાં આવેલ છે?
-> ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આ પણ વાંચો:- જુનિયર ક્લાર્ક મોડલ પેપર
ક્લિક કરો:-> મોડલ પેપર 01
ક્લિક કરો:-> મોડલ પેપર 02
ક્લિક કરો:-> મોડલ પેપર 03
16.ઉદ્યમ શબ્દનો વિરુધાર્થી શબ્દ આપો?
-> આળસ
17.“ગાય તેના ગીત” કાવ્યસંગ્રહ ક્યાં કવિના છે?
-> ધ્રુવ ભટ્ટ
18.“જવનિકા” શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?
-> પળદો
19.“વસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી” આપેલ કાવ્ય પંક્તિના લેખક કોણ છે?
–>બાલમુકુંદ દવે
20.જયંતિ દલાલ દ્વારા લખવામાં આવેલ કઈ એકાંકીમાં અનિરુદ્ધ નું પાત્ર જોવા મળે છે?
-> પારખું
21.માઈકલ ફ્લેપ્સ કઈ રમત સાથે સંકળાયેલા છે?
-> તરણ
22.ખો ખો રમતમાં કુલ કેટલા ખેલાડી હોય છે?
-> 9 ખેલાડી
23.લોન ટેનિસ માટેના મેદાનને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
-> કોર્ટ
24.“મેરા ખાતા ભાગ્ય વિધાતા” કઈ યોજનાનું સ્લોગન છે?
-> પ્રધાનમંત્રી જન ધન યોજના
25.મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ કઈ સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે?
-> વિના મૂલ્યે ઘર આંગણે લેબોરેટરી ટેસ્ટ
26.જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?
->વિકાસ કમિશ્ન
27.તાલુકા પંચાયતના પ્રમુખ કે ઉપપ્રમુખને સસ્પેન્ડ કરવાની સત્તા કોની પાસે છે?
-> જિલ્લા વિકાસ અધિકારી
28.ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે?
-> રાજ્ય ચૂંટણી પંચ
29.ક્યાં બંધારણીય સુધારાને મીની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે?
-> 42 મો સુધારો]
30.ભારતીય બંધારણની અનુચ્છેદ 280 માં શેની જોગવાઈ કરવામાં આવેલ છે?
-> નાણાપંચ
આ પણ વાંચો:- જુનિયર ક્લાર્ક મોડલ પેપર
ક્લિક કરો:-> મોડલ પેપર 04
ક્લિક કરો:-> મોડલ પેપર 05
ક્લિક કરો:-> મોડલ પેપર 06
31.આપેલ વાક્યમાં નામયોગી શબ્દ ઓળખવો, “તમારી બેગ અંદર રૂમમાં છે” ?
-> અંદર
32.શબ્દસમુહ માટે એક શબ્દ આપો, “ગાયોના ચાલવાથી ઉડતી માટી” ?
-> ગોધુલી
33.આપેલ વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યને પૂર્ણ કરો, “સંકોચ તો ન હતો…. પ્રાથના આવડતી જ ન હતી પછી બોલે શી રીતે” ? -> પરંતુ
34 “સાંજવેળા” શબ્દનો સમાસ ઓળખવો?
-> તત્પુરુષ સમાસ
35.રૂઢિપ્રયોગનો અર્થ આપો, “બારમો ચંદ્રમા હોવો” ?
-> અણબનાવ હોવો
36.ગુજરાતમાં ખેતીના ઓજારો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?
-> જૂનાગઢ
37.ગુજરાતમાં એકતાવન ક્યોં તાલુકામાં આવેલ છે?
-> બારડોલી
38.ભેજવાળા પાનખર જંગલોની મુખ્ય વનસ્પતિ કઈ છે?
-> સાગ
39.કઈ સીઝનમાં લેવામાં આવતા પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે?
-> ઉનાળુ
40.ફતેપુર ખાતે ભોજલરામ ધામ આવેલ છે આ ફતેપુર ક્યાં જિલ્લામાં આવેલું છે?
-> અમરેલી
41.પ્રવાહી પદાર્થ જે ચોક્કસ તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને શુ કહેવામાં આવે છે?
-> ઉત્કલનબિંદુ
42.સાઈટ્રિક એસિડ ક્યાં ફળોમાં જોવા મળે છે?
-> ખાટા ફળોમાં
43.કયા રંગના પ્રકાશનો વેગ કાચમાં સૌથી વધારે હોય છે?
-> લાલ રંગ
44.ભારતમાં કઈ સંસ્થા કૃષિ ક્ષેત્રના ધિરાણ માટેની સર્વોચ્ચ સંસ્થા છે?
-> નાબર્ડ
45.ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
-> સરપંચ
46.તાજેતરમાં કોના દ્વારા “ઉત્કર્ષ 2.0” લોન્ચ કરવામાં આવ્યું?
-> રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
47.તાજેતરમાં જોશીમઠમાં જમીન ઘસી પડવાના કારણે અસંખ્ય મકાનો અને હોટલોમાં તિરાડો પડી હતી આ જોશીમઠ ક્યાં રાજ્યમાં આવેલ છે?
-> ઉત્તરાખંડ
48.સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ક્યાં શહેરને ઓળખવામાં આવે છે?
-> મહુવા
49.જેની લાઠી તેની ભેંસ ક્યાં લેખકની કટાર છે?
-> મધુસુદન પારેખ
50.પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
-> એરીસ્ટૉટલ
આ પણ વાંચો:- જુનિયર ક્લાર્ક મોડલ પેપર
ક્લિક કરો:-> મોડલ પેપર 07
ક્લિક કરો:-> મોડલ પેપર 08
ક્લિક કરો:-> મોડલ પેપર 09
તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે, તો તેની મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે, મોડેલ પેપર 10 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું… અને 1 થી 9 મોડેલ પેપર ની લિન્ક ઉપર આપેલ છે…