GSRTC કંડકટર અને ડ્રાઈવર ભરતી જાહેર 2023 | GSRTC Conductor and Driver Recruitment 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

GSRTC Driver Conductor Bharti 2023, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GSRTC દ્વારા કંડક્ટર અને ડ્રાઇવરોની કુલ 7 હજારથી પણ વધારે જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે GSRTC એ ડ્રાઇવરોની કુલ 4062 અને કંડક્ટરોની કુલ 3342 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજથી એટલે કે 7 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

GSRTC Conductor and Driver Recruitment 2023

Recruitment OrganizationGujarat State Road Transport Corporation (GSRTC)
Posts NameConductor and Driver  
Vacancies4062+3342 (7404)
Last Date to Apply06-09-2023
Mode of ApplyOnline 
CategoryGSRTC Conductor and Driver Recruitment 2023
Join Whatsapp GroupJoin Now

Job Details/નોકરીની વિગતો

Posts/પોસ્ટ

કંડક્ટર3342 પોસ્ટ
ડ્રાઈવર4062 પોસ્ટ

Total No. of Posts/પોસ્ટની કુલ સંખ્યા

4062+3342 = 7404

Important Dates/મહત્વપૂર્ણ તારીખો

EventDate
Apply Start07-08-2023
Last Date to Apply06-09-2023
Last Date to pay fees 08-09-2023

Educational Qualification/શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ (HSC)

Age Limit/ઉંમર મર્યાદા

  • Conductor: 18–33+1=34, (Date of Birth:- 06/09/1989 to 06/09/2005)
  • Driver: 25–33+1=34, (Date of Birth:- 06/09/1989 to 06/09/1998)
    • (સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/૧૧/૨૦૨૧૮ ૪૫૦૯૦૦/૫. તા.૨૯/૯/ર૦રર માં કરેલ જોગવાઈ મુજબ તા.૧/૯/ર૦રર થી તા.૩૧/૮/૨૦૨૩ સુધીના સમયગાળા સુધી પ્રસિધ્ધ કરેલ જાહેરાતમાં ઉપલી વય મર્યાદા માં એક વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.) (અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.)

Height for Driver/ડ્રાઈવર માટે ઊંચાઈ

162 cm (અનુ. જનજાતિના કિસ્સામાં ૧૬૦ સે.મી.)

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • ધો.12 ની માર્કશીટ
  • લાઇસન્સ (HGV/HPV/HTV)
  • અનુભવનું પ્રમાણપત્ર (હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામા ઓછો ચાર વર્ષનો અનુભવ)
  • કંડક્ટર લાયસન્સ
  • ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
  • કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ માં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તે નંબર

License/લાઇસન્સ

  • For Conductor: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટિ.
  • For Driver: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઓછામાં ઓછું ૪ વર્ષ જુનું હોવું જરૂરી છે. બ્રેક નો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષના અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.

Application Fees/અરજી ફી

  • For Conductor Exam:
    • OMR Exam Fees: (For General: Rs. 250/-+ Charges) (For Others: 59/-)
  • For Driver Exam:
    • OMR Exam Fees: (For General: Rs. 250/-+ Charges) (For Others: 59/-)
    • Driving Test: Rs. 250/-

Selection Process/પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ડ્રાઇવર પોસ્ટ માટેની લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

Exam Pattern/પરીક્ષા પેટર્ન

For Conductor Exam:

conductor%20syllaubs

For Driver Post: 

Driver%20syllabus

How to Apply ? / કેવી રીતે અરજી કરવી ?

  • Interested Candidates may Apply Online Through the official Website.

1. GSRTC Conductor Advertisement:

2. GSRTC Driver Advertisement:

Official website:Click Here
Apply Online:Click Here
Join Whatsapp GroupJoin Now

3 thoughts on “GSRTC કંડકટર અને ડ્રાઈવર ભરતી જાહેર 2023 | GSRTC Conductor and Driver Recruitment 2023”

Leave a Comment