GSSSB Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, દ્વારા ભરતી….

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હેડ ક્લાર્ક, સીનીયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે GSSSB વિવિધ પોસ્ટની ભરતી માટે આપણે આ પોસ્ટ માં જાણીશું .

GSSSB Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ

ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાઓ4304
ફોર્મ શરૂ તારીખ 04/01/2024 (14:00 કલાકે..)
અરજી કરવાની છેલ્લી તારીખ31/01/2024 (23:59 કલાક સુધી..)
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in

ભરતી ની પોસ્ટ:

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્રારા ગુજરાત ગૌણ સેવા, વગĨ -૩ (ગ્રુપ- A તથા
ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (GroupA and Group-B) (Combined Competitive Examination) માટે નીચેદશાĨવેલ જયાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે.

Group-A:

ક્રમસંવર્ગ (વર્ગ-૩ )
1હેડ ક્લાર્ક
2સીનીયર ક્લાર્ક
3ઓફિસ આસિસ્ટન્ટ
4કલેક્ટર કચેરીના ક્લાર્ક
5કાર્યાલય અધિક્ષક
6કચેરી અધિક્ષક
7સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
8સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
9સ્ટેમ્પ નિરીક્ષક
10સમાજ કલ્યાણ નિરીક્ષક
11મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
12સમાજ કલ્યાણ નિરીક્ષક
13ગૃહમાતા
14ગૃહપતિ
15મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
16મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
17ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
18આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

Group-B:

ક્રમસંવર્ગ (વર્ગ-૩ )
1જુનિયર ક્લાર્ક
2આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

આ પણ જુઓ :

કુલ ખાલી જગ્યાઓ:-

જગ્યાઓ:- 4304

ઉમર મર્યાદા :

  • ઉંમર : 20 થી 35 વર્ષ (છૂટછાટ લાગુ પડશે..)

શેક્ષણિક લાયકાત:-

લાયકાત :ગ્રેજ્યુએટ

શેક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

જાહેરાતમાં દર્શાવેલ તમામ ઉમેદવારોનાં કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નોન-ક્રીમીલેયર સર્ટી અને અન્ય જરૂરી લાયકાત માટે તા. 31/01/2024 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.

પરીક્ષા પધ્ધતિ:-

  • 1. પ્રાથમિક પરીક્ષા
  • 2. મુખ્ય પરીક્ષા

પરીક્ષા ફી:

જનરલ માટે :- 500/-
અન્ય માટે : –400/-
  • નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે…..

જરૂરી ડૉક્યુમેન્ટ:-

  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે… જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો…

ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?  

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું અને GSSSB પર સિલેકટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ GSSSB/202324/212 જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
  • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
  • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
  • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
  • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
  • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.
  • હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
  • ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
  • પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ડિસેમ્બર 2023 રાત્રિ ના 11:59 કલાક સુધી
નોટિફિકેશન ડાઉનલોડ કરો

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : GSSSB ભરતી 2024 ફોર્મ માટે છેલ્લી તારીખ શું છે?

જ.  GSSSB ભરતી 2024 ફોર્મ માટે છેલ્લી તારીખ 31/01/2024 (23:59 કલાક સુધી..)

પ્ર.2 : GSSSB ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ. GSSSB ભરતીની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in , https://ojas.gujarat.gov.in/

પ્ર.3: GSSSB ભરતી 2024 ફોર્મ માટેની લાયકાત શું છે?

જ. ગ્રેજ્યુએટ

Leave a Comment