ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 | Gujarat Post Office Recruitment 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

Gujarat Post Office Recruitment 2023, Notification, last date, online apply : ભારતીય પોસ્ટ વિભાગે ગુજરાત સહિત દેશમાં 30,000થી પણ વધારે નોકરીઓ માટે જાહેરાત બહાર પાડી છે. ઇન્ડિયન પોસ્ટ વિભાગના નોટિફિકેશન પ્રમાણે ગુજરાતમાં પોસ્ટ વિભાગમાં 1850 જગ્યાઓ ઉપર ભરતી થવા જઇ રહી છે.

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

સંસ્થાનુ નામભારતીય પોસ્ટ વિભાગ – ગુજરાત પોસ્ટલ સર્કલ
કુલ જગ્યાઓ1850
પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ડાક સેવક)
ફોર્મ શરુ તારીખ 03/08/2023
છેલ્લી તારીખ 23/08/2023
સત્તાવાર વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in

Read more ->>>

પોસ્ટનું નામ

 • પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS) (પગાર:Rs.10,000/-)
 •  બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) (પગાર:Rs.12000/-)
 •  આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) (પગાર:Rs.10,000/-)

Gujarat Post Office Recruitment 2023, મહત્વની તારીખો

 • ફોર્મ શરૂ તા. : 03/08/2023
 • ફોર્મ છેલ્લી તા. : 23/08/2023
 • કરેક્શન (સુધારા) માટે તા. : 24/08/2023 થી 26/08/2023

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, શૈક્ષણિક લાયકાત

 • 10 પાસ
 • (ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
 • તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ
 • સાયકલ ચલાવવાનું જ્ઞાન

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, વયમર્યાદા

 • 18 થી 40 વર્ષ

ખાલી જગ્યાઓ

Gujarat Post Office Recruitment 2023 : ગુજરાત પોસ્ટલ સર્કલ જીડીએસ ભરતી, ખાલી જગ્યાઓની વિસ્તૃત માહિતી

 • કુલ જગ્યા : 30041
 • ગુજરાતમાં કુલ જગ્યા : 1850
કેટેગરીઝખાલી જગ્યા
સામાન્ય (GEN/UR)852
અન્ય પછાત વર્ગો (OBC)391
અનુસૂચિત જાતિ (SC)82
અનુસૂચિત જનજાતિ (ST)311
આર્થિક રીતે નબળા વિભાગો (EWS)171
વિકલાંગ વ્યક્તિઓ (PwD)A 10
વિકલાંગ વ્યક્તિઓ (PwD)B 12
વિકલાંગ વ્યક્તિઓ (PwD)C 18
અપંગ વ્યક્તિઓ (PwD)DE 03
કુલ1850

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ચલણ ફી

 • Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
 • બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
 • તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 • ⇒ ફોટો / સહી
 • ⇒ આધાર કાર્ડ
 • ⇒ લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
 • ⇒ જાતિ અંગેનો દાખલો
 • ⇒ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 | Gujarat Post Office Recruitment 2023, મહત્વપૂર્ણ લિંક :

નોટિફિકેશન માટે :અહી ક્લિક કરો.
જિલ્લા પ્રમાણે જગ્યા જોવા માટે :અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો…

👇👇👇

>>> રજીસ્ટ્રેશન માટે
https://indiapostgdsonline.gov.in/reg_validation.aspx

>>> એપલાઈ માટે
https://indiapostgdsonline.in/ref_validation.aspx

>>> ફી સ્ટેટ્સ માટે
https://indiapostgdsonline.in/Fee_Check.aspx

આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 

નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.

⟱      ⟱      ⟱       ⟱