નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના મોડેલ પેપર વિશે આપણે આજે ચર્ચા કરીશું… જુનિયર ક્લાર્ક મોડલ પેપર 2023 વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…
5.ઝવેરચંદ મેઘાણીએ પોતાની કઈ કૃતિની રચના માટે રચેલા શૌર્યગીતોના સંગ્રહ માટે બે વર્ષ કારાવાસ થયો હતો?
જવાબ:- સિંધુડો
6.સિદ્ધરાજ જયસિંહ નો ચોખંડા મહાદેવ નો શિલાલેખ ક્યાં આવેલો છે?
જવાબ:- ભદ્રેશ્વર
7.‘હરિચંદ્રની ચોરી’ નામે પ્રખ્યાત સ્થળ ક્યાં આવેલ છે?
જવાબ:- શામળાજી
8.ઈ.સ.૧૮૧૯ ના ભૂકંપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું ક્યું બંદર આખું દરિયામાં ડૂબી ગયેલું?
જવાબ:- સિંધરી
9.પોશીના પટ્ટો ક્યાં જિલ્લા માં આવેલો છે?
જવાબ:- અરવલ્લી
10.ઘેટાની કઈ જાતિ ગાલિચાના ઊન માટે જાણીતા છે?
જવાબ:- મારવાડી
11.જે અક્ષરો નો ઉચ્ચાર બીજા કોઈ પણ અક્ષર ના ઉચ્ચાર ની મદદ વિના સ્વતંત્ર રીતે થાય તે અક્ષર શું કહેવાય છે?
જવાબ:- સ્વર
12.ગુજરાતનાં ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી ગામડાઓને આત્મનિર્ભર બનાવવા માટે ‘વતન પ્રેમ યોજના’ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કેટલા ટકા નું અનુદાન આપવમાં આવે છે?
જવાબ:- 40%
13 .ગુજરાત સરકાર ની ‘મહિલા સ્વાવલંબન યોજના’ અંતર્ગત લાભાર્થી મહિલા ની ઉમર કેટલી હોવી જોઈએ?
જવાબ:- 21 થી 50 વર્ષ
14.‘PM MITRA યોજના’ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
જવાબ:- કાપડ ક્ષેત્ર
15.કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (શહેરી) ક્યાં સુધી લંબાવવા માં આવી?
જવાબ:- ડિસેમ્બર 2024
16.‘એમ.ચિન્ના સ્વામી સ્ટેડિયમ’ ભારત ના ક્યાં શહેર માં આવેલું છે?
જવાબ:- બેંગલોર
17.“સ્મેશિંગ’ કૌશલ્ય કઈ રમત સાથે સંકળાયેલ છે?
જવાબ:- વોલીબોલ
18.કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ ‘સિંગાપોર ઓપન 2022’ નો ખિતાબ જીત્યો છે?
જવાબ:- પી.વી.સિંધુ
19.વોટરપોલો રમતમાં રમનાર ખેલાડી ની સંખ્યા જણાવો?
જવાબ:- 7
20.ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
જવાબ:- 29 ઓગેસ્ટ
21.સંકયુત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(UNEP)નું મુખ્યાલય ક્યાં આવેલું છે?
જવાબ:- નૈરોબી (કેન્યા)
22.સમુદ્રના મૂલ્ય અને જાળવણી ની જરૂરિયાત વિશે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદેશ્ય સાથે દર ‘ વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
જવાબ:- 08 જૂન
23.ક્યાં વર્ષથી નોબલ પુરસ્કાર માં અર્થસાસ્ત્ર વિષય નો સમાવેશ કરવામાં આવ્યો?
જવાબ:- 1969
24.માઈક્રોસોફ્ટ કોપરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
જવાબ:- વોશિંગ્ટન
25.આંખનું નજીક બિંદુ સામન્ય રીતે કેટલું હોય છે?
જવાબ:- 25 CM
26.દેડકો સમાધિમાં જઈ શકે તેના માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- પિનિયલ
27.હદય ના ધબકારા પર નિયંત્રણ માટે કયું ખનીજ જરૂરી છે?
જવાબ:- પોટેશિયમ (K)
28.વનસ્પતિ કોષને કઠોર અને ફુલેલા કોણ રાખે છે?
જવાબ:- રસધાની
29.‘પાચન કોથળી’ તથા કોષની આત્મઘાતી કોણ રાખે છે?
જવાબ:- લાયસોઝોમ
30.ઉત્ક્રાંતિવાદ ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
જવાબ:- ચાલર્સ ડાર્વિન
31.“દ્રયાશ્રય કાવ્યગ્રંથ” એ ક્યાં વંશના ઈતિહાસનું વર્ણન કરે છે?
જવાબ:- સોલંકી વંશ
32.નરસિહ મહેતાને આદિકવી ઉપનામ કોના દ્વારા આપવામાં આવ્યું?
જવાબ:- ઉમાશંકર જોશી
33.“જનની” નામનું કાવ્ય બોટાદકર ના ક્યાં કાવ્યસંગ્રહમાથી લેવામાં આવ્યું?
જવાબ:- સ્ત્રોતસ્વિની
34.કાકાસાહેબ ક્યાં દૈનિક સાથે જોડાયા હતા?
જવાબ:- મરાઠી દૈનિક
35.ધૂમકેતુ નું વખણાતું સાહિત્ય જણાવો?
જવાબ:- નવલિકા
36.ઢાઢર નદી કીમ નદી વચ્ચે નો પ્રદેશ ક્યાં નામ થી ઓળખાય છે?
જવાબ:- કાનમ પ્રદેશ
37.ભૂરૂચ જિલ્લાના નર્મદાની દક્ષિણ થી શરૂ થઇને વલસાડ સુધીનું ક્યૂ મેદાન વિસ્તેરેલું છે?
જવાબ:- દક્ષિણ ગુજરાતનું મેદાન
38.કઈ જમીનને જલોટમાટી તરીકે ઓળખવામાં આવે છે?
જવાબ:- કાંપની જમીન
39.અશ્ર્વસ્વ્ર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
જવાબ:- ગીર સોમનાથ
40.ક્યાં જંગલોમાં સીસમ,ચંદન અને કુસુમ જેવા વૃક્ષો જોવા મળે છે?
જવાબ:- ભેજવાળા પાનખર જંગલો
41.બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતીય રાસ્ટ્રધવજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો?
જવાબ :- 22 જુલાઇ,1947
42.ક્યાં ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ તમામની સમાનતાનો સિધ્ધાત સ્વીકારવામાં આવ્યો?
જવાબ:- ચાર્ટર એક્ટ–1833
43.ક્યુ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી?
જવાબ:- નાણાં વિધેયક
44.લોકસભામાં અંદાજપત્ર રજુ કરવાની બંધારણીય જવાબદારી કોની છે?
જવાબ:- નાણાપ્રધાન
45.સંસદ ના બંને ગૃહોમાં ક્યાં કાયદા અધિકારી ને બેસવાનો અધિકાર છે?
જવાબ:- એટની જનરલ
46.ગુજરાત પંચાયત અધિનિયમ, 1961ની જોગવીઓ “કચ્છ” જીલ્લામાં ક્યારે લાગુ કરવામાં આવી હતી?
જવાબ:- ઈ.સ.1963
47.“ગ્રામ પંચયત અને ગ્રામ સભા વચેનો સંબધ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ” આ વિધાન કોનું છે?
જવાબ:- જયપ્રકાશ
48.પંચાયતો ની ચૂંટણી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
જવાબ:- રાજય ચૂંટણી કમિશન
49.કોને વર્ષ 1882માં સ્થાનિક સ્વરાજની રજૂઆત કરી?
જવાબ:- લોર્ડ રિપન
50.બૌધ ધર્મ અનુસાર ગામનું મહેસુલુ ઉધરાવનારા ક્યાં નામે ઓળખતા હતા?
તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે તેના મોડેલ પેપર 01 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું. આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….