નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના મોડેલ પેપર 05 વિશે આપણે આજે ચર્ચા કરીશું… જુનિયર ક્લાર્ક મોડલ પેપર 2023 વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આપોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…
30. કનૈયાલાલ મુનશી ક્યાં રાજ્યના રાજ્યપાલ પદ પર રહ્યા હતા?
જવાબ:- ઉત્તર પ્રદેશ
31. ભારતમાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ ની શરૂઆત ક્યારે થઈ હતી?
જવાબ:- 2 ઓક્ટોબર, 1952
32. ગુજરાત ના કયા મુખ્યમંત્રીના સમયમાં પંચાયત ધારો 1993ને અમલી બનાવવામાં આવ્યો હતો?
જવાબ:- છબીલદાસ મહેતા
33. ગ્રામસભાની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદ માં આપવામાં આવેલ છે?
જવાબ:- અનુચ્છેદ 243 B
34. નગરપાલિકા ના મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ:- ચીફ ઓફિસર
35. “વારસાગત રોગો” મટાડવા માટે કઇ થેરાપી નો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ:- જીન
જવાબ:- જીન
36. કાચમાં લીલા રંગ માટે કયો પદાર્થ વાપરવામાં આવે છે?
જવાબ:- ક્રોમિયમ ઓક્સાઈડ
37. કીબોર્ડ ની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુ ની કી નો ક્રમ કયો હોય છે?
જવાબ:- QWERT
38. કોમ્પ્યુટર ના સંદર્ભમાં POST નું પૂરું નામ જણાવો? જવાબ:- Power On Self Test
જવાબ:- Power On Self Test
39. રસ્તા બનાવવામાં માટે કયા પેટ્રોલિયમ પદાર્થ નો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ:- કોલટાર
જવાબ:- કોલટાર
40. NABARD ની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
જવાબ:- 12જુલાઈ, 1982
41. ખુલ્લા નળાકારના ક્ષેત્રફળ નું સુત્ર જણાવો?
જવાબ:- 2πrh
42. ભારતીય બંધારણમાં “કૃષિ” નો સમાવેશ કઈ યાદીમાં કરવામાં આવ્યો છે?
જવાબ:- રાજ્ય યાદી
43. “આલ્ફ્રેડ ડેનહિલ કપ” કઈ રમત સાથે સંકળાયેલી ટ્રોફી છે?
જવાબ:- ગોલ્ફ
44. ક્યાં આંતરરાષ્ટ્રીય ખેલાડી “લાલ બાદશાહ” ના નામ થી જાણીતા છે?
જવાબ:- રાફેલ નડાલ
45. જે ક્રિયાપદ ક્રર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને ક્યાં ક્રિયાપદ કહેવામાં આવે છે?
જવાબ:- સકર્મક ક્રિયાપદ
46. સ્નુકર રમતમાં કુલ કેટલા રંગ ના દડા હોય છે?
જવાબ:- સાત રંગના
47. જ્યારે ન્યાયિક પ્રક્રિયા શરૂ હોય ત્યારે કઈ રીટ બહાર પાડવામાં આવે છે?
જવાબ:- પ્રતિષેધ
48. નાણાં ખરડાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ માં કરવામાં આવે છે?
જવાબ:- અનુચ્છેદ 110
49. હોદ્દાની રૂએ “રાષ્ટ્રિય જનસંખ્યા આયોગ” ના અધ્યક્ષ કોણ હોય છે?
જવાબ:- વડાપ્રધાન
50. ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ ની સ્થાપના કયારે કરવામાં આવી?
જવાબ:- ઈ.સ. 1997
તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે તેના મોડેલ પેપર 05 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું. આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….
4 thoughts on “જુનિયર ક્લાર્ક મોડલ પેપર 05 | GPSSB Junior Clerk Model Paper 2023”