નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના મોડેલ પેપર 03 વિશે આપણે આજે ચર્ચા કરીશું… જુનિયર ક્લાર્ક મોડલ પેપર 2023 વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આપોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…
38. ધુમકેતુ એ કરેલા પ્રવાસ નુ વર્ણન કયા પુસ્તકમાં થયું છે?
જવાબ:- પગદંડ
39. પાટણ જિલ્લામાં આવેલું કયું સરોવર માતૃગયા તરીકે ઓળખાય છે? જવાબ:- બિંદુ સરોવર
જવાબ:- બિંદુ સરોવર
40. પારસીઓ માટે ગેટવે ઓફ ઈન્ડિયા કોને કહેવાય છે? જવાબ:- સંજાણ
જવાબ:- સંજાણ
41. ભારતીય એથ્લેટ નીરજ ચોપરા કયા રાજયની વતની છે?
જવાબ:- હરિયાણા (ભાલાફેક)
42. “ક્રિકેટ માય સ્ટાઈલ” પુસ્તક કોણે લખ્યું છે?
જવાબ:- કપીલ દેવ
43. પ્રાચીન સમયે ભારતમાં કેવી રમત ‘રથા’ અથવા ‘ચિરોઈટ’ તરીકે ઓળખાતી હતી?
જવાબ:- ખો-ખો
44. રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા “વન નેશન – વન ફર્ટિલાઈઝર’ યોજના સમગ્ર દેશમાં ક્યારથી અમલ માં મૂકવામાં આવી?
જવાબ:- 02 ઓક્ટોબર,2022
45. “PM કેસ ફોર ચિલ્ડ્રન યોજના” અંતર્ગત દરેક બાળક ને કેટલા રૂપિયા ની સહાય આપવામાં આવશે? જવાબ:- રૂ. 10 લાખ
જવાબ:- રૂ. 10 લાખ
46. “પ્રધાનમંત્રી વયવંદન યોજના” માં મહત્તમ કેટલુ રોકાણ કરી શકાય?
જવાબ:- રૂ. 15 લાખ
47. ગુજરાત સરકાર ની “વ્હાલી દીકરી યોજના” અંતર્ગત દિકરી ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે કેટલી સહાય આપવામાં આવે છે?
જવાબ:- રૂ. 4000
48. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની PM-YASASVI યોજના નો શુભારંભ ગુજરાત ના કયા શહેર ખાતે થી કરાવ્યો હતો? જવાબ:- ગાંધીનગર
જવાબ:- ગાંધીનગર
49. ભારત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ નુ નામ જણાવો? જવાબ:- જસ્ટિસ હરિલાલ જે. કણિયા
જવાબ:- જસ્ટિસ હરિલાલ જે. કણિયા
50. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રથમ મહિલા પ્રમુખ નું નામ જણાવો?
તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે તેના મોડેલ પેપર 03 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું. આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….
3 thoughts on “જુનિયર ક્લાર્ક મોડલ પેપર 03 | GPSSB Junior Clerk Model Paper 2023”