જુનિયર ક્લાર્ક મોડલ પેપર 03 | GPSSB Junior Clerk Model Paper 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના મોડેલ પેપર 03 વિશે આપણે આજે ચર્ચા કરીશું… જુનિયર ક્લાર્ક મોડલ પેપર 2023 વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આપોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…

Junior Clerk IMP Questions-GPSSB જુનિયર ક્લાર્ક મોડલ પેપર 03
Junior Clerk IMP Questions-GPSSB જુનિયર ક્લાર્ક મોડલ પેપર 03

Questions-03

આ પણ વાંચો :- જુનિયર ક્લાર્ક મોડલ પેપર 01

આ પણ વાંચો :- જુનિયર ક્લાર્ક મોડલ પેપર 02

1. પ્રવાસવર્ણન પુસ્તક “ઇંગ્લેન્ડની મુસાફરી” ના રચયિતા નુ નામ જણાવો?

જવાબ:- મહિપતરામ નીલકંઠ

2. 1857ના બળવો કરવા બદલ કાળાપાણીની સજા માટે કોને અંદમાન મોકલવામાં આવ્યા હતા?

જવાબ:- ગરબડદાસન

3. ભારતે સ્વતંત્રતા આપતા દસ્તાવેજો કયા ભારતીય ને‌ સોંપવામાં આવ્યા હતા?

જવાબ:- સી. રાજગોપાલાચારી

4. ચંદ્રગુપ્ત મૌર્ય ક્યા ધર્મ ના સમર્થક હતા?

જવાબ:- જૈન ધર્મ

5. મનુષ્ય એ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો?

જવાબ:- તાંબુ

6. રામચરિત માનસના સર્જક તુલસીદાસ કયા મુઘલ શાસકના સમકાલીન હતા?

જવાબ:- અકબર

7. ક્યા જીલ્લા નું પ્રાચીન નામ આભીર દેશ હતું?

જવાબ:- કચ્છ

8. કયું વાધ રણવાધ અને મંગલવાધ એમ બંને ગણવામાં આવે છે?

જવાબ:- ઢોલ

9. પ્રાચીન ચિત્રો માટે પ્રખ્યાત કાશી વિશ્વનાથ નુ મંદિર કયા તાલુકામાં આવેલો છે?

જવાબ:- જાફરાબાદ

10. આશાવલ નામના નગરનું નામ કયા રાજાએ બદલાવી કર્ણાવતી કર્યું હતું?

જવાબ:- કર્ણદેવ પ્રથમ

11. અનુચ્છેદ 345 માં કોનો ઉલ્લેખ કરાયો છે?

જવાબ:- રાજ્યની રાજભાષા

12. બંધારણ માં કેટલા પ્રકારની કટોકટી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ:- 3

13. ચોલ સામ્રાજ્ય દરમિયાન ગામડાંઓના સમુહને ____ તરીકે ઓળખાતા?

જવાબ:- કોરમ/ નાડું/ કોટમ

14. કઈ કોષઅંગિકા રક્તકણ માં આવેલી હોતી નથી?

જવાબ:- અંત: કોષ રસજાળ

15. શરીરની જૈવિક ઘડિયાળ ને કઈ ગ્રંથી નિયંત્રિત કરે છે?

જવાબ:- પિનિયલ ગ્રંથી

16. કોને ઈન્ટરનેટ ના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

જવાબ:- વિન્ટ સર્ફ

17. એવી મુક્ત બજારની અર્થવ્યવસ્થા જેમાં સંસ્થાઓ ટુકાગાળા માટે કે કરાર પર કામદારો ને કામપર રાખે તેને શું કહેવાય છે?

જવાબ:- ગિગ ઈકોનોમી

18. વિશ્વમાં માનવ થી માનવ હદય બદલવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું?

જવાબ:- ક્રિશ્ચન બનાર્ડ

19. મૌદ્રિક નીતિ (Monetary policy) કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?

જવાબ:- RBI (Reserve Bank of India)

20. વર્ષ 2022 માં 5 જુનના રોજ ઉજવવામાં આવેલ “વિશ્વ પર્યાવરણ દિવસ” ની થીમ જણાવો?

જવાબ:- Only One Earth

21. હ્યુ-એન-ત્સાગે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું હતું?

જવાબ:- સુલક

22. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી ના કિનારે કે કઈ ટેકરી આવેલી છે?

જવાબ:- સુવાલીની રેતીની ટેકરીઓ

23. ગુજરાત માં કઈ જમીન જોવા મળતી નથી?

જવાબ:- રાતી જમીન

24. ભારત માં ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો કયા જોવા મળે છે?

જવાબ:- પશ્ચિમ ઘાટ

25. હિમાલયમાં આવેલા શંકુદ્રમ જંગલો માં જોવા મળતા કયા વૃક્ષ નું લાકડું રેલવે ના સ્લીપર અને ઘરનાં બાંધકામ માટે ઉપયોગી છે?

જવાબ:- દેવાદાર

26. ગવર્નર જનરલ ની કારોબારી માં નિમણુક પામેલ સૌપ્રથમ ભારતીય કોણ હતા?

જવાબ:- સત્યેન્દ્ર પ્રસન્ન સિન્હા

27. કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ તાજની સત્તા હેઠળ મુકાયા?

જવાબ:- ભારત સરકાર અધિનિયમ, 1858 હેઠળ

28. ઊધોગોના વહીવટ માં કામદારો ની ભાગીદારી ની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શન સિધ્ધાંતો ના અનુચ્છેદ માં કરવામાં આવી?

જવાબ:- અનુચ્છેદ 43(A)

29. લોકસભાનાં અધ્યક્ષ તથા ઉપઅધ્યક્ષ ની સોગંદવિધિ કોણ કરાવે છે?

જવાબ:- સોગંદવિધિ થતી નથી

30. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? જવાબ:- લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

જવાબ:- લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

31. “બુજક” નામનો ગ્રંથ કયા સંપ્રદાય સાથે સંકળાયેલો છે?

જવાબ:- કબીર સંપ્રદાય

32. ગુજરાત ના સંજાણ બંદરે આવેલ પારસીઓ નો પવિત્ર ગ્રંથ કયો છે?

જવાબ:- ઝિદ અવેસ્તા

33. દશકુમારચરિતની રચના કોણે કરી‌ હતી?

જવાબ:- દંડી

34. ભીમબેટકા ગુફાચિત્રો કયા રાજયમાં છે?

જવાબ:- મધ્યપ્રદેશ

35. રમણલાલ દેસાઈ નો જન્મ કયાં થયો હતો?

જવાબ:- શિનોર

36. ‘ગાંધીજી ને પ્રિય હરિનો હંસલો’ કાવ્ય કોના દ્વારા રચાયેલ છે?

જવાબ:- બાલ મુકુન્દદવે

37. કઈ સંસ્થા દ્વારા ” રણજીતરામ‌ વાવાભાઈ અને‌ તેમનું સાહિત્ય ” નામક ગ્રંથ પ્રગટ કરાયો છે?

જવાબ:- ગુજરાત સાહિત્ય અકાદમી

38. ધુમકેતુ એ કરેલા પ્રવાસ નુ વર્ણન કયા પુસ્તકમાં થયું છે?

જવાબ:- પગદંડ

39. પાટણ જિલ્લામાં આવેલું કયું સરોવર માતૃગયા તરીકે ઓળખાય છે? જવાબ:- બિંદુ સરોવર

જવાબ:- બિંદુ સરોવર

40. પારસીઓ માટે ગેટવે ઓફ ઈન્ડિયા કોને કહેવાય છે? જવાબ:- સંજાણ

જવાબ:- સંજાણ

41. ભારતીય એથ્લેટ નીરજ ચોપરા કયા રાજયની વતની છે?

જવાબ:- હરિયાણા (ભાલાફેક)

42. “ક્રિકેટ માય સ્ટાઈલ” પુસ્તક કોણે લખ્યું છે?

જવાબ:- કપીલ દેવ

43. પ્રાચીન સમયે ભારતમાં કેવી રમત ‘રથા’ અથવા ‘ચિરોઈટ’‌ તરીકે ઓળખાતી હતી?

જવાબ:- ખો-ખો

44. રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા “વન નેશન – વન ફર્ટિલાઈઝર’ યોજના સમગ્ર દેશમાં ક્યારથી અમલ માં મૂકવામાં આવી?

જવાબ:- 02 ઓક્ટોબર,2022

45. “PM કેસ ફોર ચિલ્ડ્રન યોજના” અંતર્ગત દરેક બાળક ને કેટલા રૂપિયા ની સહાય આપવામાં આવશે? જવાબ:- રૂ. 10 લાખ

જવાબ:- રૂ. 10 લાખ

46. “પ્રધાનમંત્રી વયવંદન યોજના” માં મહત્તમ કેટલુ રોકાણ કરી શકાય?

જવાબ:- રૂ. 15 લાખ

47. ગુજરાત સરકાર ની “વ્હાલી દીકરી યોજના” અંતર્ગત દિકરી ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ:- રૂ. 4000

48. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની PM-YASASVI યોજના નો શુભારંભ ગુજરાત ના કયા શહેર ખાતે થી કરાવ્યો હતો? જવાબ:- ગાંધીનગર

જવાબ:- ગાંધીનગર

49. ભારત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ નુ નામ જણાવો? જવાબ:- જસ્ટિસ હરિલાલ જે. કણિયા

જવાબ:- જસ્ટિસ હરિલાલ જે. કણિયા

50. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રથમ મહિલા પ્રમુખ નું નામ જણાવો?

જવાબ:- વિજયાલક્ષ્મી પંડિત

આ પણ વાંચો:- ગુજરાત તલાટી કમ મંત્રી કોલ લેટર 2023

તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે તેના મોડેલ પેપર 03 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું. આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….

3 thoughts on “જુનિયર ક્લાર્ક મોડલ પેપર 03 | GPSSB Junior Clerk Model Paper 2023”

Leave a Comment