GPSSB Junior Clerk Expected Cut Off | Junior Clerk Cut Off 2023 Gujarat

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલ આપણે વાત કરીશું કે, GPSSB દ્વારા જે 09/04/2023 ના રોજ જુનિયર કલાર્ક ની જે પરીક્ષા લેવામાં આવેલ હતી, તો આ પરીક્ષા નું અંદાજિત મેરીટ કેટલું રહેશે તેની કેટેગરી મુજબ તેના વિશે ચર્ચા કરીશું. અને શું આગળ CPT લેવામાં આવશે કે નહીં ? તેના વિશે પણ આજના આ આર્ટીકલ માં ચર્ચા કરીશું.

જાહેરાત ક્રમાંક૧૨/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલJunior Clerk Answer Key 2023
પોસ્ટજુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)
કુલ જગ્યા1100+
તલાટી પરીક્ષા તારીખ 202309-04-2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

GPSSB Junior Clerk ની કુલ કેટલી જગ્યા છે?

તો સૌથી પહેલા આપણે મિત્રો ચર્ચા કરીશું કે, કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે. મિત્રો કુલ 1181 જેટલી જગ્યા છે, તેમાથી 585 જગ્યા છે તે સામાન્ય કેટેગરી માટે રહેશે, 104 જેટલી જગ્યા છે તે EWS કેટગરી માટે રહેશે, 285 જગ્યા છે તે OBC એટ્લે કે SEBC કેટેગરી માટે જગ્યા રહશે, 59 જેટલી જગ્યા છે તે SC કેટગરી માટે રહેશે, 148 જેટલી જગ્યા છે તે મિત્રો ST કેટગરી માટે રહેશે.

આમ કુલ 1181 જગ્યા છે તેમાથી 104 માજી સૈનિક માટે રહેશે અને 85 જેટલી જગ્યા છે તે શારીરિક રીતે વિક્લાંગ વ્યક્તિ માટે જગ્યા રહેશે.

કુલ 1181 જગ્યા

કેટેગરી મુજબ જગ્યા

સામાન્ય585
EWS104
SEBC285
SC59
ST148

મહિલાઓ માટે અનામત જગ્યાઓ

સામાન્ય194
EWS31
SEBC92
SC16
ST49

GPSSB Junior Clerk નું શું આગળ CPT લેવામાં આવશે?

CPT લેવમાં આવશે નહીં એટ્લે કે COMPUTER ની જે પરીક્ષા હોય તે લેવામાં આવશે નહીં.

આગળ મિત્રો ચર્ચા કરીશું CPT વિશેની, તો મિત્રો આજે જુનિયર કલાર્ક ની ભરતી છે તેમાં સિલેકશન પ્રોસેસ છે તે તો તેમાં માત્ર એકજ પરીક્ષા લેવામાં આવે એમ હતી. એટ્લે કે મિત્રો આ એકજ લેખિત પરીક્ષા લેવામાં આવે એમ હતી.

હવે આગળ કોઈ પણ પ્રકાર ની લેખિત કે મૌખિક મરીક્ષા લેવમાં નહીં આવે, હવે ડાયરેકટ ડોક્યુમેંટ્સ વેરિફિકેશન નું લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આજે પંચાયત વિભાગ માં જે જુનિયર કલાર્ક ની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં CPT લેવમાં આવશે નહીં એટ્લે કે COMPUTER ની જે પરીક્ષા હોય તે લેવામાં આવશે નહીં. હવે ડાયરેકટ મિત્રો ડોક્યુમેંટ્સ વેરિફિકેશન નું લિસ્ટ જાહેર કરવામાં આવશે.

GPSSB Junior Clerk નું મેરીટ કેટલું રહેશે ?

મેરીટ વિશે ચર્ચા કરીયે તો મિત્રો, મોટા ભાગ નું મેરીટ છે તે 65 થી 70 માર્કસ વચ્ચે રહે તેવી સંભાવના રહેલી છે. મિત્રો અહી SC/ST કેટેગરી ના ઉમેદવાર છે તેમનું મેરીટ થોડું-ઘણું નીચું જાય તેવી શ્ક્યતા રહેલી છે. બાકી જનરલ છે, SEBC છે, EWS છે તે તમામનું મેરીટ છે તે 65 થી 70 માર્કસ વચ્ચે રહે તેવી સંભાવના રહેલી છે.

Junior Clerk Answer Key 2023

Junior Clerk Answer Key 2023: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 9 એપ્રિલ ના રોજ યોજવામાં આવેલ હતી. ગુજરાત પંચાયત સેવા પાસંડગી મંડળ દ્વારા જીપીએસએસબી જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ પરીક્ષાનું તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અહીં જીપીએસએસબી જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ આન્સર કી ચકાસી શકે છે. વિદ્યાર્થીઓ જીપીએસએસબી જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ 11-04-2023 આન્સર કી પીડીએફ ડાઉનલોડ કરી શકે છે. જીપીએસએસબી અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જીપીએસએસબી જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ આન્સર કી પ્રદાન કરવામાં આવી હતી. હવે પંચાયત બોર્ડ દ્વારા અધીકુત આન્સર કી ઉમેદવારો નીચે આપેલી સીધી લિંક્સ પરથી 11-04-2023 પછી જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ આન્સર કી ચકાસી શકે છે

Junior Clerk Answer Key 2023 :- અહી ક્લિક કરો

Junior Clerk OMR Sheet 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજ રોજ તારીખ 9 એપ્રિલ ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 2 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે જુનિયર ક્લાર્ક પેપર OMR Sheet 2023 આજે જાહેર થયેલ છે જે અહી મુકવામાં આવેલ છે.

OMR Sheet Notificationઅહીં ક્લિક કરો
OMR Sheet LINK – 1Click Here
OMR Sheet LINK – 2Click Here
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

Leave a Comment