GSRTC Bharti 2023 | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ રાજકોટ દ્વારા ભરતી…

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

GSRTC Bharti 2023 : જો તમે પરિવહન ઉદ્યોગમાં નોકરીની તક શોધી રહ્યા છો, તો તમારા માટે અહીં સારા સમાચાર છે! ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ તાજેતરમાં વર્ષ 2023 માટે એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરી છે. તો મિત્રો આજે આપણે આ આર્ટીકલ માં આ GSRTC ની ભરતી વિશે જાણીશું…

GSRTC Bharti 2023 | Gujarat State Road Transport Corporation Bharti 2023

પોસ્ટનું નામ:

::: પોસ્ટ : એપ્રેન્ટિસ :::
  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

લાયકાત : 10 પાસ + ITI/12 પાસ (જરૂરી ટ્રેડ સાથે)
  • તમામ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.

મહત્વની તારીખ:

અરજી કરવા માટે તા. : 08/05/2023 થી 31/05/2023
  • મિત્રો આ ભરતી ની નોટિફિકેશન GSRTC દ્વારા 04 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31મે 2023 છે.

કુલ ખાલી જગ્યા:

મિત્રો GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.
::: ફોર્મ મેળવવાનું સરનામું :::
  • એસ.ટી. વિભાગ, નિયામકશ્રી કચેરી,ગોંડલ રોડ રાજકોટ.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ
  • ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે…

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://apprenticeshipindia.org/

આ પણ વાંચો :-

Leave a Comment