Gujarat Talati Exam Paper Solution 2023 | તલાટી પ્રશ્ન પેપર 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

Talati Exam Paper Solution 2023: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા આજે યોજવામાં આવેલ હતી. આપડે આજે તલાટી પ્રશ્ન પેપર અને આજનું તલાટી પેપર સોલ્યુશન (Talati Exam Paper Solution 2023) વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 07-05-2023 આયોજન કરવામાં આવ્યું હતું.

GPSSB Talati Exam OMR SHEET 2023; ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તા.૦૭મી મે ૨૦૨૩નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. જેમાં ૮ લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.

Talati Exam Paper Solution 2023

જાહેરાત ક્રમાંકAdvt No.10/2021-22
પોસ્ટ ટાઈટલTalati Exam Paper Solution 2023
પોસ્ટનું નામTalati cum Mantri (Village Panchayat Secretary) (Class-III)
કુલ જગ્યા3437
પરીક્ષા તારીખ 2023૭મી મે ૨૦૨૩
સત્તાવાર વેબસાઈટgpssb.gujarat.gov.in

GPSSB Talati Answer Key 2023

GPSSB Talati Answer Key 2023: OJAS GPSSB તલાટી આન્સર કી 2023 (ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩) માટે શોધ કરી રહેલા ઉમેદવારો યોગ્ય જગ્યાએ છે. તેથી, ઉમેદવારોએ આ GPSSB TALATI QUESTIONS PAPER SOLUTION 2023 જાણવા માટે અન્ય સાઇટ પર સમય બગાડવો નહીં. GPSSB તલાટી આન્સર કી 2023 લિંક ટૂંક સમયમાં નીચેના પેજ OJAS ભારતી પર ઉપલબ્ધ છે.

તલાટી પ્રશ્ન પેપર 2023

GPSSB TALATI QUESTIONS PAPER SOLUTION 2023: ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) તલાટીની 3437 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. તલાટી પ્રશ્ન પેપર 2023 જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ અને પરીક્ષા પાસ કર્યા બાદ આગળની ભરતી પ્રક્રીયા વિશે વધુ જાણો નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન ઉપર ક્લિક કરો.

GPSSB તલાટી પેપર સોલ્યુશન 2023


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા GPSSB તલાટી પેપર સોલ્યુશન 2023ની પરીક્ષા આજ રોજ તારીખ 7 મેં ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની GPSSB Talati Answer Key 2023, GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે GPSSB તલાટી પેપર સોલ્યુશન 2023 આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

GPSSB Talati Exam OMR SHEET 2023અહીં ક્લિક કરો
ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment