India Post Office Recruitment 2023 | ભારતીય ટપાલ વિભાગ માં ભરતી

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઇટ માં, તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ભારતીય ટપાલ વિભાગ માં ભરતી બહાર પાડવામાં આવેલ છે, તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા જણાવવામાં આવેલ હતું કે હવે વર્ષ માં બે વખત India Post Office Recruitment બહાર પાડવામાં આવશે, એટ્લે કે ભારતીય ટપાલ વિભાગ ની ભરતી વર્ષ માં બે વખત બહાર પાડવામાં આવશે, તો મિત્રો જે પહેલી ભરતી છે, ગ્રામણ ડાક સેવક ભરતી છે 2023 નું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સહિત 40889 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. ભરતી વિશે તમામ માહિતી આપણે આજે આ પોસ્ટ માં મેળવિશું, તો ચાલો મિત્રો શરુ કરીએ… જોડાયેલા રહો આમરી સાથે….

Contents Hide

India Post Office Recruitment 2023

મિત્રો ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે 23 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવાનું હતું, પરંતુ કોઈ પણ સંજોગો ના કારણે તે લેટ થયું છે,અને અંતે 27-01-2023 ના રોજ GDS એટ્લે કે ગ્રામણ ડાક સેવક ભરતી નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

ગુજરાત પોસ્ટ  (ટપાલ) વિભાગ દ્વારા મોટી ભરતી 2023

ભરતી સંસ્થાભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામGDS/ BPM/ ABPM
કુલ જગ્યાઓ40889
પગાર ધોરણપોસ્ટ મુજબ
નોકરી સ્થળસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી, 2023
ઉંમર18 થી 32 વર્ષ
લાયકાત10 પાસ
સત્તાવાર વેબસાઇટindiapostgdsonline.gov.in
JOIN WHATSAPP GROUPJOIN NOW

મિત્રો GDS એટ્લે કે ગ્રામણ ડાક સેવક આ 2023 ની ભરતી માં અલગ અલગ ત્રણ પોસ્ટ હોય છે,

1.બ્રાંચ પોસ્ટ માસ્ટર
2.ડાક સેવક
3.આસિસ્ટંન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર

India Post Office Recruitment 2023 મહત્વની તારીખો

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 નોટિફિકેશનની સાથે ઈન્ડિયા પોસ્ટ ભરતી ડ્રાઈવ સંબંધિત તમામ મહત્વની તારીખો બહાર પાડવામાં આવશે અને ઈન્ડિયા પોસ્ટ રિક્રુટમેન્ટ 2023 માટેનું સંપૂર્ણ શેડ્યૂલ નીચેના કોષ્ટકમાં અપડેટ કરવામાં આવશે.

અરજી ફોર્મ શરુ કરી દેવામાં આવેલ છે , અરજી ફોર્મ છે તે ઓનલાઇન ભરી શકાય છે. મિત્રો અરજી ફોર્મ ટપાલ વિભાગ ની indiapostgdsonline.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરી સકાય છે.મિત્રો તમે જે ઓનલાઇન અરજી ફોર્મ ભરો તેમાં કોઈ ભૂલ હોય તો તમને સુધારો-વધારો કરવા માટે ત્રણ દિવસ નો સમય આપવમાં આવશે.

નોટિફિકેશન રિલીઝ તારીખ27 જાન્યુઆરી, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી, 2023
એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કરો17-19 Feb 2023
પરિણામ તારીખફેબ્રુઆરી 2023નું ત્રીજું/ચોથું અઠવાડિયું
અરજી ફી ભરવાની છેલ્લી તારીખજણાવવા માં આવશે

India Post Office Recruitment 2023 Salary scale (પગાર ધોરણ)

તો મિત્રો હેડ પોસ્ટ માસ્ટર(બ્રાંચ પોસ્ટ માસ્ટર) ની જગ્યા છે તેના માટે જે , RS.12300/- થી RS.29380/- સુધી પગાર અપવ્મા આવશે. તેના પછી મિત્રો જે ડાક સેવક અને આસિસ્ટંન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર જગ્યા છે તેમણે RS.10,000/- થી RS.24470/- સુધી પગાર આપવ્મા આવશે.

Si.CategorySalary scale
i.BPM(બ્રાંચ પોસ્ટ માસ્ટર)RS.12300/- થી RS.29380/-
ii.ABPM/Dak Sevak
(ડાક સેવક અને આસિસ્ટંન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર)
RS.10,000/- થી RS.24470/-

India Post Office Recruitment 2023 Age Limit (વય મર્યાદા)

ભારત પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે વિવિધ જગ્યાઓ માટે નિર્ધારિત મહત્તમ અને લઘુત્તમ વય મર્યાદા 18 થી 32 વર્ષ છે.

સરકારના ધારાધોરણો મુજબ આરક્ષિત વર્ગોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

કેટેગરી ઉંમર છૂટછાટ
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST)5 વર્ષ
અન્ય પછાત વર્ગો (ઓબીસી) 3 વર્ષ
આર્થિક રીતે નબળા વિભાગો (EWS) કોઈ છૂટછાટ નથી
વિકલાંગ વ્યક્તિઓ (PwD) 10 વર્ષ
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + OBC 13 વર્ષ
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + SC/ST15 વર્ષ

  India Post Office Recruitment Education Qualification(શૈક્ષણિક લાયકાત)

તો મિત્રો વાત કરી લઈએ.. વિદ્યાર્થી ની શૈક્ષણિક લાયકાત વિશે , તો મિત્રો વિદ્યાર્થી એ કોઈ પણ માન્ય બોર્ડ માથી ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ. અને જે આ મિત્રો વિદ્યાર્થીએ ધોરણ 10 ની જે બોર્ડ ની પરીક્ષા છે તેમાં (ગણિત અને અંગ્રેજી ) વિષય ફરજિયાત રાખેલ હોવા જોઈએ. અને લોકલ ભાષા નું વિદ્યાર્થી પાસે જ્ઞાન હોવું જોઈએ. એટલે કે ગુજરાત છે તો ગુજરાતની લોકલ ભાષા ગુજરાતી છે. જો તમારે ગુજરાત માં ફોર્મ ભરવું હોય તો તમને ગુજરાતી ભાષા નું જ્ઞાન હોવું જોઈએ.

પોસ્ટમેનઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ.
મેઈલગાર્ડઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ. મૂળભૂત કમ્પ્યુટર નું જ્ઞાન આવશ્યક છે.

India Post Office Recruitment Selection Process(પસંદગી પ્રક્રિયા)

તો મિત્રો વિદ્યાર્થીનું જે સિલેકશન છે તે ધોરણ 10 માં માર્ક મેળવેલ છે, એટલે કે ટકાવારી ના આધારે સિલેકશન કરવામાં આવશે. અહી મિત્રો કોઈ પણ પ્રકાર ની લેખિત પરીક્ષા લેવમાં નહીં આવે. અને વિદ્યાર્થીની કોઈ પણ પ્રકાર ની મૌખિક પરીક્ષા પણ નહીં લેવામાં આવે. ડાયરેક્ટ મેરીટ ના ધોરણે વિદ્યાર્થી નું સિલેકશન કરવામાં આવશે.

ndia Post Office Recruitment Application Feeઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી અરજી ફી

તો મિત્રો વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે, વિધ્યારથી એ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો પરીક્ષા ફી તરીકે RS.100/- ભરવાના રહેશે,પરીક્ષા ફી ઓનાલાઇન ભરવાની રહેશે,

  • તમામ-મહિલા ઉમેદવારો, SC/ST ઉમેદવારો, PWD ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • આ સિવાય બાકી તમામ ને RS.100/- ભરવાના રહેશે.

ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી ની ખાલી જગ્યાઓ 2023

ભારતના 23 સર્કલમાં પોસ્ટમેન, GD ગાર્ડ અને Branch Postmasterની જગ્યાઓ માટે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 દ્વારા કુલ 40,889 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

India Post Office Recruitment 2023
India Post Office Recruitment 2023

ભારતીય પોસ્ટ ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?


ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સતાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે અથવા સીધી ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરીને નીચે આપવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ ટૂંક સમયમાં ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ને તેની અધિકૃત વેબસાઈટ indiapost.gov.in પર ઓનલાઈન લિંક લાગુ કરવા સક્રિય કરશે. એવું સૂચન કરવામાં આવે છે કે ઉમેદવારોએ વહેલી તકે અગાઉથી સારી રીતે અરજી કરવી જોઈએ. ઓનલાઈન અરજી કરવાની સીધી લિંક નીચે દર્શાવેલ છે

India Post Office Recruitment 2023
India Post Office Recruitment 2023

ભારતીય પોસ્ટ ભરતી 2023 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો– FAQs

પ્રશ્ન 1: ઇન્ડિયા પોસ્ટ 2023 ભરતી માટે કેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે?

જવાબ:- પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને Branch Postmaster સ્ટાફ માટે 40,889 જગ્યાઓ બહાર પાડી છે.

પ્રશ્ન 2: ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 માટે વય મર્યાદા કેટલી છે?

જવાબ:- ભારત પોસ્ટ ભરતી 2023 માટે વય મર્યાદા 18 થી 32 વર્ષ છે.

પ્રશ્ન 3: ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?

જવાબ:- ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી કરવા માટે ઉમેદવાર ધો 10/12 પાસ હોવો જોઈએ.

પ્રશ્ન 4: ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી ફી કેટલી છે?

જવાબ:- ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માં તમામ પોસ્ટ્સ માટેની અરજી ફી રૂ. 100/-

(તમામ-મહિલા ઉમેદવારો, SC/ST ઉમેદવારો, PWD ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.)

1 thought on “India Post Office Recruitment 2023 | ભારતીય ટપાલ વિભાગ માં ભરતી”

Leave a Comment