JMC (જામનગર મહાનગર પાલીકા) દ્વારા ભરતી…

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

JMC (જામનગર મહાનગર પાલીકા) દ્વારા ભરતી…

પોસ્ટ : ફાયરમેન કમ ડ્રાઈવર – વર્ગ 3
કુલ જગ્યા : 36
વયમર્યાદા :33 વર્ષ (છૂટછાટ લાગુ પડશે…)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ શરૂ થવાની તા. : 11/01/2024 (બપોરે 12:00 કલાકે થી…)
ફોર્મ છેલ્લી તા. : 25/01/2024 (રાત્રે 23:59 કલાક સુધી…)
લાયકાત : 12 પાસ

ચલણ

  • જનરલ/EWS/OBC માટે : 500/-
  • SC/ST/એક્સ સર્વિસ મેન માટે : 250/-

ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક ઓપન કરો. : અહી ક્લિક કરો.

 ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

Leave a Comment