જુનિયર ક્લાર્ક મોડલ પેપર 06 | GPSSB Junior Clerk Model Paper 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના જુનિયર ક્લાર્ક મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે તો જુનિયર ક્લાર્ક મોડેલ પેપર 05 અપલોડ કરી દીધેલ છે તો આજે આપણે મોડેલ પેપર 06 વિશે આપણે આજે ચર્ચા કરીશું…તો ચાલો મિત્રો શરુ કરીએ..

પંચાયત જુનિયર ક્લાર્ક – 2023

1. જજીયા વેરો ક્યાં મુઘલ બાદશાહે રદ કર્યો હતો?

જવાબ:- અકબર

2. ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ક્યાં મરાઠા પેશ્વાએ સતા સ્થાપી હતી?

જવાબ:- બાજીરાવ પહેલા

3. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલેના કોની પુત્રી હતી?

જવાબ:- સેલ્યુકસ નિકેટર

4. સિંધુ લીપીમાં લખાયેલ 10 અક્ષર વાળું સાઈનબોર્ડ ક્યાંથી મળી આવેલ છે?

જવાબ:- ધોળાવીરા

5. વાઘેલા વંશના ક્યાં રાજા “ભુજબલ્લમલ્લ” તરીકે ઓળખાય છે? – સારંગદેવ વાઘેલા

જવાબ:- સારંગદેવ વાઘેલા

6.ક્યાં રાષ્ટ્રકૂટ રાજાએ “પ્રભુતવર્ષ વિક્રમાલોક” ની ઉપાધી ધારણ કરી હતી?

જવાબ:- ગોવિંદ બીજાએ

7. અર્વાચીન ગુજરાતનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય કયું હતું?

જવાબ:- હુન્નરખાનની ચઢાઈ

8. સતારા શાખાના રાજવી રંગોજી બાપુ ગરુડેશ્વરમાં ક્યાં નામથી જાણીતા હતા?

જવાબ:- મૌનીબાવા

9. 1902 માં અમદાવાદ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા?

જવાબ:- અંબાલાલ દેસાઈ

10.ધ્રોળમાં “સ્વદેશી પ્રચાસ્ક મંડળી” ની સ્થાપના કોને કરી હતી?

જવાબ:- પુરષોત્તમ ગોવિંદજી

11.હડપ્પા સભ્યતાને ક્યાં યુગની સભ્યતા માનવામાં આવે છે?

જવાબ:- કાસ્ય યુગ

12.ઋગ્વેદની ઘણી બાબતો ઈરાની ભાષાના ક્યાં પ્રાચિનતમ ગ્રંથ માંથી મળે છે?

જવાબ:- અવેસ્તા

13.ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા તે કુશીનારા ક્યાં નદી તટ પર સ્થિત છે?

જવાબ:- હિરણ્યા

14.નવંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

જવાબ:- શિશુનાગ

15.ગુપ્તકાળમાં કઈ ધાતુના સિક્કાને દીનાર’ તરીકે ઓળખવામાં આવતા હતા?

જવાબ:- સોનાના સિક્કા

16.મોટા પથ્થરો કાપીને મંદિબનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કયા શાસન દરમિયાન થયો હતો?

જવાબ:- પલ્લવ શાસન

17.ઈ.સ. 1911 ના દિલ્હી દરબાર સમયે ભારતમાં વાઈસરોય કોણ હતું?

જવાબ:- હાર્ડીંગ

18.સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા?

જવાબ:- જ્ઞાની ઝૈલસિંહ

19.કઈ પ્રજા દરિયાઈ માર્ગે ભારતમાં આવી હોવાનું માનવામાં આવે છે?

જવાબ:- સીદી

20.સોનાના તારથી ભરત ભરેલા વસ્ત્રોને કેવા વસ્ત્રો કહેવાતા હતા?

જવાબ:- જરદોશી

21.ગુજરાતના લોકસંગીતમાં કયું લોકવાદ્યજથી વગાડવામાં આવે છે?

જવાબ:- રાવણહથ્થો

22.ગેરુ અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે તેને કઈ ચિત્રકળા કહેવાય છે?

જવાબ:- વારલી

23.ક્યાં રાજ્યના તેલિયા રૂમાલને GI Tag આપવામાં આવ્યો છે?

જવાબ:- તેલંગાણા

24.“તારણા ઓથે ડુંગરે” આ પંક્તિ ક્યાં કવિની છે?

જવાબ:- ધીરો ભગત

25.પ્રેમનંદને “ગુજરાતી રંગભમ પરનો નાનકડો વ્યાસ” તરીકે કોને ઓળખાવ્યા હતા?

જવાબ:- કનૈયાલાલ મુનશી

26.વડનગરની ફરતે કોટ ક્યાં રાજાએ બંધાવ્યો હતો?

જવાબ:- કુમારપાળ

27.કનૈયાલાલે ઘનશ્યામ ઉપનામથી સૌપ્રથમ કઈ વાર્તા લખી હતી?

જવાબ:- મારી કમલા

28.“ભોમિયા વિના મારે ભમવાતા ડુંગર જેવી” આપેલ પંક્તિના લેખક કોણ છે?

જવાબ:- ઉમાશંકર જોશી

29.કયું પુસ્તક ઈશ્વર પેટલીકરનું ચરિત્રલક્ષી છે?

જવાબ:- ધૂપસળી

30.ક્યાં કવિનું ઉપનામ “જલન માતરી” છે?

જવાબ:- જલાઉદ્દીન અલવી

31.કઈ નદીને “બિહારનું દુઃખ” તરીકે ઓળખવામાં આવે છે?

જવાબ:- કોસીનદી

32.દેશનું તથા એશિયાનું સૌપ્રથમ “સમુદ્ર જૈવ મંડળ સંરક્ષણ ક્ષેત્ર” ક્યાં આવેલું છે?

જવાબ:- મનારની ખાડી (તમિલનાડુ) 

33.ભારતીય બંધારણના 52માં બંધારણીય સુધારા દ્વારા કઈ અનુસૂચી ઉમેરવામાં આવી?

જવાબ:- દશમી અનુસૂચી 

34.બંધારણના આરંભે નાગરિકતાની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે?

જવાબ:- અનુચ્છેદ 5 

35.કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે?

જવાબ:- રાષ્ટ્રપતિ

36.વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે?

જવાબ- વિધાનસભાના સ્પીકર 

37.જીલ્લા ફંડ માંથી નાણા ઉપાડવાનો કે ખર્ચ કરવાનો અધિકાર કોની પાસે હોય છે? – જીલ્લા વિકાસ અધિકારી

જવાબ:- જીલ્લા વિકાસ અધિકારી

38.હિમોગ્લોબીનમાં કયું લોહતત્વ હોય છે?

જવાબ:- હિમેટીન

39.ગેલ્વેનાઇઝના પતરાને કાટથી બચાવવા ક્યાં ધાતુનું સ્તર ચડાવવામાં આવે છે?

જવાબ:- જસત

40.આથવણની ક્રિયામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?

જવાબ:- કાર્બન ડાયોક્સાઈડ

41. ક્યાં પ્રિન્ટરમાં એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે?

જવાબ:- ડોટમેટ્રિકસ પ્રિન્ટર 

42. ઈન્ટરનેટના સંદર્ભે ISP નું પૂરું નામ શું છે?

જવાબ:- Internet Service Provider

43. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ક્યાં ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું?

જવાબ:- કૃષિક્ષેત્ર 

44. અંતિમ પંઘાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?

જવાબ:- રેસલિંગ

45. ભારતીય રેસલર સાક્ષી મલિક ક્યાં રાજ્યના વતની છે? – હરિયાણા

જવાબ:- હરિયાણા

46. ર્ષ 2021માં શરુ કરવામાં આવેલ “ભારત ગૌરવ યોજના” ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

જવાબ:- રેલ્વે ક્ષેત્ર

47. ભારતમાં “અશોક ચક્ર” ક્યાં ક્ષેત્રનો સૌથી ઉચ્ચ એવોર્ડ છે?

જવાબ:- સૈન્ય

48. ક્યાં દિવસે “મહિલા સમાનતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે?

જવાબ:- 26 ઓગસ્ટ

49. IMF નું પુરુ નામ શું છે?

જવાબ:- ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ

50. હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે?

જવાબ: – 28 માત્રા

આ પણ વાંચો:- Junior Clerk IMP Questions 01020304,05

આ પણ વાંચો:- CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી

Junior Clerk IMP Questions-GPSSB જુનિયર ક્લાર્ક મોડલ પેપર 05
Junior Clerk IMP Questions-GPSSB

તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે, તો તેની મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે, મોડેલ પેપર 06 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું…

Leave a Comment