જુનિયર ક્લાર્ક મોડલ પેપર 07 | GPSSB Junior Clerk Model Paper 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના જુનિયર ક્લાર્ક મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે તો જુનિયર ક્લાર્ક મોડેલ પેપર 06 અપલોડ કરી દીધેલ છે તો આજે આપણે મોડેલ પેપર 07 વિશે આપણે આજે ચર્ચા કરીશું…તો ચાલો મિત્રો શરુ કરીએ..

પંચાયત જુનિયર ક્લાર્ક – 2023

1. ગાંધીજીની ધડપકડ થતા કોને રોલેટ એક્ટનો વિરોધ કરવાના આંદોલનની અધ્યક્ષતા સંભાળી હતી?

-> સ્વામી શ્રદ્ધાનંદ

2. વોકર કરાર ક્યાં ગામે થયો હતો?

-> ઘટું (મોરબી)

3. જહાંગીરે ગુજરાતમાં પ્રથમ સુબેદાર તરીકે કોની નિમણૂક કરી હતી?

-> કુલીઝખાન

4. સૈન્ધવ વંશનો કયો રાજા મૈત્રક રાજા શિલાદિત્ય છઠ્ઠાનો સમકાલીન હતો?

-> પૃષ્ણદેવ

5. ક્યાં રાજાએ અપત્રિકા ધન પ્રથા બંધ કરાવી હતી?

-> કુમારપાળ

6. મધમાં 12 વર્ષ દુકાળ પડવાના કારણે કોના નેતૃત્વમાં જૈન અનુયાયી દક્ષિણ ભારત ગયા હતા?

-> ભદ્રબાહુ

7. શિશુનાગ દ્વારા મગધની રાજધાની ક્યાં સ્થળે સ્થાપિત કરવામાં આવી હતી?

-> વૈશાલી

8. મૌર્યકાળમાં ન્યાય વ્યવસ્થાનો સૌથી નાનો એકમ કયો હતો?

-> ગ્રામસભા 

9. બૌધધર્મ ક્યાં બે ભાગમાં વિભાજીત થયો હતો?

-> હીનયાન અને મહાયાન 

10.રથમંદિરો ક્યાં રજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા?

-> પલ્લવ રજાઓ

11.“ગગને સુરજ ઝોકા ખાતો, આભ તણી આંખો ઘેરાઈ” આપેલ પંક્તિમાં અલંકાર ઓળખાવો?

-> સજીવારોપણ અલંકાર 

12.“મ ર ભ ન ય ય ય” ક્યાં છંદનું ગણ બંધારણ છે?

-> સુગ્ધરા છંદ

13.આપેલ શબ્દનો સમાસ ઓળખાવો, “પદભ્રષ્ટ” ?

-> તત્પુરુષ સમાસ

14.“છેલ્લા સ્થાન પર રહેલો સ્પર્ધક પણ સફળ થઈ શકે”, આપેલ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો?

-> ક્રમવાચક વિશેષણ

15.આપેલ વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો, “ગાડી થોડી વારમાં જ ઉપાડવા માટે તૈયાર હતી” ?

-> હેત્વર્થ કૃદંત 

16.કિશોરલાલ મશરૂવાળાએ ક્યાં ઉપનામથી કાગડાની નજરે હાસ્યકથા લખેલી છે?

-> આશ્રમનો ઉલ્લુ 

17.ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીની કઈ રચના પરથી રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું?

-> યુગવંદના 

18.મુંજ અને મણાલ જેવા એતિહાસિક પાત્રો કઈ નવલકથામાં આવે છે?

-> પૃથ્વી વલ્લભ 

19.કુરુક્ષેત્ર કૃતિના લેખક કોણ છે?

-> મનુભાઈ પંચોળી

20.હાઇકુ મૂળ ક્યાં દેશનો સાહિત્ય પ્રકાર છે?

-> જાપાન

21.તાજેતરમાં “નીલગીરી તહર પ્રોજેક્ટ” ક્યાં રાજ્યની સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો?

-> તમિલનાડુ

22.વર્ષ 2021 ના “સાહિત્ય ગૌરવ પુરસ્કાર” માટે ક્યાં ગુજરાતી વાર્તાકારની પસંદગી કરવામાં આવી?

-> મોહન પરમાર

23.તાજેતરમાં સુપ્રીમકોર્ટ દ્વારા નોટબંધીનો 4:1 થી ચુકાદો આપ્યો હતો ક્યાં જસ્ટિસે નોટબંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો?

->જસ્ટિસ બી. વી. નાગરત્ના

24.ક્યાં દેશે 2023ના પ્રથમ છ મહિના માટે યુરોપિયન યુનિયનની કાઉન્સિલનું અધ્યક્ષ પદ સાંભળ્યું?

-> સ્વીડન

25.તાજેતરમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવનું નિધન થયું છે તેમનું નામ જણાવો?

-> ડો. મંજુલા સુબ્રમણ્યમ

26.ગુજરાતમાં “ન નેશન વન રેશનકાર્ડ” યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે?

-> ઓગસ્ટ 2019

27.ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત 6 મહિનાથી 3 વર્ષની ઉંમર સુધીના બાળકોનો મૃત્યુદર ઘટાડવા પોષણ યુક્ત આહાર આપવામાં આવે છે?

-> બાલભોગ યોજના

28.પી.એમ. કુસુમ યોજનાનું પૂરું નામ શું છે?

-> પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન

29.પોલો રમતની શરૂઆત ભારતના ક્યાં રાજ્યથી શરુ થઈ હોવાનું માનવામાં આવે છે?

–>મણીપુર

30.“પુટીંગ” અને “પોસ્ટ” શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે?

-> ગોલ્ફ

31.ભૂકંપનું ઉદગમ બિંદુને ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

-> એપીસેન્ટર (અધિકરણ)

32.ભારતના વોટરમેન તરીકે કોને ઓળખવામાં આવે છે?

-> રાજેન્દ્રસિંહ

33.સૌપ્રથમ ઈ.સ. 1966-67 માં ક્યાં પાક માટે MSP ની શરૂઆત કરવામાં આવી હતી?

-> ઘઉંના પાક માટે

34.વિજ્ઞાપન વેરાની આવકને કોની આવક ગણવામાં આવે છે?

-> રાજ્ય સરકારની

35.M.S. Word માં Ctrl + E શોર્ટકટ કઈ શેના માટે વપરાય છે?

-> Centre Alignment

36.કોમ્પ્યુટરના સંદર્ભમાં LIFO નું પૂરું નામ જણાવો?

-> Last In First Out

37.Helvetica ફોન્ટ ક્યાં ફોન્ટનું ઉદાહરણ છે?

-> સાન્સ સેરીફ ફોન્ટ

38.MTCR એટલે કે મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રેજીમમાં ભારત ક્યારે જોડાયું?

-> વર્ષ 2016

39.ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

-> ઈ. જે. બટલર

40.ચેતાતંત્રના ક્યાં ભાગને ઈજા થવાથી તાત્કાલિક મૃત્યુ થાય છે?

-> લંબમા

41. ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં જીલ્લા ન્યાયાધીશોની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે?

-> અનુચ્છેદ 233

42. બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગૃહ અંગેના કોરમની જોગવાઈ કરવામાં આવી છે?

-> અનુચ્છેદ 100

43. અનુચ્છેદ 79)અંતર્ગત શેની જોગવાઈ કરવામાં આવી છે?

-> સંસદની રચના

44. કટોકટી દરમિયાન રાજ્યયાદી પર કાયદો બનાવવાની સત્તા કોને હોય છે?

-> સંસદ

45. પ્રાદેશિક ચુંટણી કમિશ્નરને હટાવવા રાષ્ટ્રપતિ કોની સલાહ લઈ શકે છે?

-> મુખ્ય ચુંટણી કમિશ્નર

46. રાજ્યના અનુસુચિત ક્ષેત્રોનો રીપોર્ટ રાષ્ટ્રપતિને કોણ આપે છે?

-> રાજ્યના રાજ્યપાલ

47. નાણાકીય વિધેયકને લગતી ખાસ જોગવાઈનો ઉલ્લેખ ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવે છે?

-> અનુચ્છેદ 117 

48. ગૃહની પરવાનગી વગર કોઈ સભ્ય વધુમાં વધુ કેટલા દિવસ સુધી ગેરહાજર રહી શકે છે?

-> 60 દિવસ

49. વિશ્વમાં ભારત સિમેન્ટ ઉત્પાદનમાં કેટલામો ક્રમ ધરાવે છે?

-> બીજો

50. કર્કવૃતથી ઉત્તરનો ભાગ ક્યાં કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે?

-> સમશીતોષ્ણ કટિબંધ

GPSSB Junior Clerk Model Paper 2023
GPSSB Junior Clerk Model Paper 2023

આ પણ વાંચો:- Junior Clerk IMP Questions 01,02,03,04,05,06,07,08

તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે, તો તેની મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે, મોડેલ પેપર 07 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું…

Leave a Comment