શ્રી સરદાર પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત કોલેજ જામ કંડોરણા દ્વારા ભરતી…
શ્રી સરદાર પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત લો કોલેજ – જામકંડોરણા, મુ.તા. જામકંડોરણા, જી. રાજકોટ
- નીચે પ્રમાણે શૈક્ષણીક – બિન શૈક્ષણીક જગ્યાઓ માટે સ્ટાફ જોઈએ છે
:: પોસ્ટ ::
- પ્રિન્સિપાલ
- લાયકાત – L.L.M., Ph.D નેટ સ્લેટ પાસ અને ૧૫ વર્ષનો અનુભવ (જગ્યા – 1)
- વ્યાખ્યાતા
- લાયકાત – LLL.M., Ph.D નેટ સ્લેટ પાસ અનુસ્નાતક કક્ષાએ ૫૫% (જગ્યા – 4)
- PTI
- લાયકાત – એમ.પી.એડ. (જગ્યા – 1)
- લાયબ્રેરીયન
- લાયકાત – એમ.લીંબ (જગ્યા – 1)
- વહીવટ સ્ટાફ
- લાયકાત – બી.કોમ. – એમ.કોમ. (જગ્યા – 3)
- અરજી છેલ્લી તા. જાહેરાતના 15 દિવસમાં
- જાહેરાત તા. : 17/05/2023
>>> લાયકાત – ક્ષમતા અનુસાર યુ.જી.સી. અને યુનિવર્સિટી નિયમ મુજબ બી.સી.આઇ. ગુજરાત સરકાર અને સૌરાષ્ટ્ર ચનિવર્સિટીને આધિન
>>> લાયકાત અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની તારીખથી ૧૫ દિવસમાં લો – કોલેજ – જામકંડોરણા, કાલાવડ રોડ, મું. જામકંડોરણા, તા. જામકંડોરણા, જી. રાજકોટના સરનામે રજી.એડી. પોસ્ટથી અરજી મોકલી આપવાની રહેશે.
>>> લાયકાતના પ્રમાણપત્રો, ગુણપત્રક અને આધાર વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
નોંધ : અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ મહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલ છે તે અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.
આ પણ વાંચો :-