Khatar Sahay Yojana Gujarat 2023-ખાતર સહાય યોજના ગુજરાત

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમરી વેબસાઇટ માં, મિત્રો આજની આ પોસ્ટ માં આપણે ચર્ચા કરીશું ખાતર સહાય યોજના, વિશે આ યોજના અંતર્ગત રુપિયા 15000 હજાર ની સહાય ખેડૂતો ને આપવમાં આવે છે. કોને કોને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે , ઓનલાઇન ફોર્મ કઈ તારીખ સુધી ભરી દેવાનું રહેશે, આ ખાતર સહાય યોજના વિશે આપણે સ્મપુર્ણ માહિતી આજની આ પોસ્ટ માં મેળવીશું. ખાતર સહાય યોજના વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…

Khatar Sahay Yojana Gujarat 2023-ખાતર સહાય યોજના ગુજરાત
Khatar Sahay Yojana Gujarat 2023-ખાતર સહાય યોજના ગુજરાત

આ પણ વાંચો :- જુનિયર ક્લાર્ક મોડલ પેપર 01
આ પણ વાંચો :- જુનિયર ક્લાર્ક મોડલ પેપર 02

શું છે ખાતર સહાય યોજના ?

તો મિત્રો આજે આપણે જે યોજના ની ચર્ચા કરીશું તે બાગાયતી પ્રકાર ની યોજના છે , બાગાયતી યોજના નું અમલી કારણ I-Khedut પોરટેલ પર થતું હોય છે. તો આપણે I-Khedut પોરટેલ ને ઓપન કરીશું. ઓપન કરવા માટે તમારે કોઈ પણ બ્રાઉજર ઓપન કરી I-Khedut લખી સર્ચ કરી દેવાનું રહેશે.

I-Khedut અહી ક્લિક કરો

તો તમે મિત્રો આ લિન્ક ઉપર ક્લિક કરી દેશો એટ્લે I-Khedut નું પોરટેલ ઓપન થયી જશે. ત્યાં મિત્રો જ્યાં મેનૂ યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે અને જેવુ ક્લિક કરશો એટ્લે યોજનાઓનું પોરટેલ ઓપન થઈ જશે. તેમાં તમને અલગ અલગ યોજનાઓ જોવા મળશે…

I-Khedut પોરટેલ ની યોજનાઓ

ખેતીવાડી ની યોજનાઓ,પશુપાલનની યોજનાઓ,બાગાયતી યોજનાઓ,મત્સ્ય પાલન ની યોજનાઓ,ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ,આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ,ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ,સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ,ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી,ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના વગેરે I-Khedut પોરટેલ પર યોજનાઓ જોવા મળશે…

બાગાયતી યોજનાઓ – ખાતર સહાય યોજના

બાગાયતી યોજના ની કુલ 130 જેટલી યોજના છે જેમાં હાલ 43 યોજનાઓ માં ઓનલાઇન અરજી ફોર્મ શરૂ છે. તો બાગાયતી યોજનામાં આપણે વિગતો માટે અહી ક્લિક કરો તે ઓપસન પર ક્લિક કરીશું . એટેલ મિત્રો બાગાયતી યોજનાની જેટલી યોજનાઓમાં ઓનલાઇન અરજી ફોર્મ ચાલુ હશે તેનું તમને લિસ્ટ જોવ મળશે. જેમાં બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય.

આ યોજનો લાભ કોને મળવા પાત્ર છે?

તો બાગાયતી ખેતી કરતાં તમામ પ્ર્કરના ખેડૂતો ને આ લાભ મળવા પાત્ર થશે

સામાન્ય ખેડુત માટે ખર્ચના ૫૦% મુજબ વધુમાં વધુ રૂ.૧૦૦૦૦/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

અનુ. જન જાતિના ખેડુત માટે ખર્ચના ૭૫% મુજબ વધુમાં વધુ રૂ.૧૫૦૦૦/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

અનુ. જાતિના ખેડુત માટે ખર્ચના ૭૫% મુજબ વધુમાં વધુ રૂ.૧૫૦૦૦/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો :- જુનિયર ક્લાર્ક મોડલ પેપર 03
આ પણ વાંચો:- ગુજરાત તલાટી કમ મંત્રી કોલ લેટર 2023

ખાતર ની ખરીદી ક્યાથી કરવી?

ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર કે જેને સરકારશ્રી દ્રારા ઉત્પાદન/વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. અરજદારે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પુરાવા રજુ કરવાના રહેશે. આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર રહેશે.

રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક: 3287

ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર કે જેને સરકારશ્રી દ્રારા ઉત્પાદન/વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. અરજદારે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પુરાવા રજુ કરવાના રહેશે. આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર રહેશે.

રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક: 164

ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર કે જેને સરકારશ્રી દ્રારા ઉત્પાદન/વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. અરજદારે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પુરાવા રજુ કરવાના રહેશે. આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર રહેશે.

રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક: 108

આજીવન એક વખત આ યોજનો લાભ મેળવી શકાય છે. આ યોજના નો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું થતું હોય છે જે I-Khedut પોરટેલ પર ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકાય છે.

ખાતર સહાય યોજના ફોર્મ ભરવાની તારીખ

તા 08/01/2023 થી 15/01/2023 સુધી ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકો છો.

તો આ રીતે ખેડોતો માટે અગત્યની બાગાયતી યોજના કઈ શકાય બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય યોજના. તો આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….

આ પણ વાંચો :- મહિલા સમૃદ્ધિ યોજના લોન

Leave a Comment