RTE- રાઇટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

RTE યોજનામાટે જરૂરી પુરાવા-

• બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)

• બાળક ના પિતા/વાલીનું રેશનકાર્ડે

• બાળક ના 2 ફોટા

• બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો

• બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ

• બાળક ના પિતા/વાલી નો જાતિનો

Tumeur de la prostate : pronostic en fonction du stade, du grade et du risque
Tumeur de la prostate : pronostic en fonction du stade, du grade et du risque
દાખલો

• બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર

• બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટ https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ખાસનોંધ-

• અરજી વખતે બાળકની ઉંમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઇએ.

• દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.

• લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ.

• RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લિંક ક્લિક કરવાથી મળી જશે.

ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

આ પણ વાંચો :