ફ્રી સિલાઈ મશીન યોજના 2023 | Silai Machine Yojana Gujarat 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું ફ્રી સિલાઈ મશીન યોજના વિશે, તો કઈ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના મળવા પાત્ર થશે, વર્ષ 2023 માં અરજી ફોર્મ ક્યારે શરૂ થશે, કોને-કોને સિલાઈ મશીન યોજના યોજના નો લાભ મળવા પાત્ર થશે, સિલાઈ મશીન યોજના યોજના નો લાભ મેળવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેંટ્સ ની જરુર પડશે, તો તે તમામ માહિતી આપણે આજે આ પોસ્ટ માં મેળવીશું…

ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત

દેશની મહિલાઓને પોતાની આજીવિજા માટે બીજા કોઈનો આધાર ન રાખવો પડે અને પોતે પોતાનો વ્યવસાય કરીને નિર્વાહ કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત દેશના એવા ગરીબ વર્ગને તથા મજુરીયાત વર્ગને આ યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને જો આવું સિલાય મશીન મળે તો તેઓ  પોતાના ઘરે રહીને  સિલાઈ કામ કરી પોતાની રોજગારી મેળવી શકે છે, પોતે આત્મનિર્ભર બને અને સ્વમાનથી જીવી શકે છે

આ પણ વાંચો:- Junior Clerk Call Later Download 2023

ફ્રી સિલાઈ મશીન યોજના નો હેતુ

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી હતી, આ યોજના હેઠળ દેશની તમામ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2023નો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા દેશની આર્થિક રીતે નબળા મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો છે. મફત સિલાઈ મશીન યોજના દ્વારા મજૂરી કરતી મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવી, જેથી તેઓ ઘરે બેસીને સિલાઈ કરીને સારી આવક મેળવી શકશે. આના દ્વારા શ્રમજીવી મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે અને આ યોજનાથી ગ્રામીણ મહિલાઓની સ્થિતિમાં પણ સુધારો થશે.

યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ
લાભાર્થી દેશની ગરીબ અને કામ કરતી મહિલાઓ
લાભ ફ્રી સિલાઈ મશીન
હેતુમહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો
યોજના શ્રેણી કેન્દ્ર સરકારની યોજના
official વેબસાઈટક્લિક કરો
ફોર્મ PDF ડાઉનલોડ કરો ક્લિક કરો

આ પણ વાંચો:- CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી

ફ્રી સિલાઈ મશીન યોજનાના લાભો

 • પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરશે.
 • આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.
 • દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
 • આ યોજના દ્વારા દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.
 • પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરશે.
 • આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની તમામ કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
 • આ ફ્રી સિલાઈ મશીન દ્વારા દેશની મહિલાઓને રોજગાર માટે પ્રોત્સાહિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે

ફ્રી સિલાઈ મશીન યોજનાની પાત્રતા

 • અનુચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લગુમતી જાતિ, વિચાર અને વિમુક્તિ જાતિના વયક્તિને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે.
 • અરજ દારની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માં ₹ 1,20,000 અને શહેરી વિસ્તાર માં ₹ 1,50,000 ધરાવતા હોવા જોઈએ.
 • અરજદાર ની ઉમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
 • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થી ના અન્ય કુટુંબ ના સભ્યો દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ લીધેલો હશે તો આ યોજના નો લાભ મળવા પાત્ર નથી.
 • લાભાર્થીઓએ સિલાઈ મશીનની ખરીદીની રકમ, ટ્રેડમાર્ક, સ્ત્રોત અને તારીખ સંબંધિત માહિતી આપવાની રહેશે.
 • આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મેળવી શકાય છે.

આ પણ વાંચો:- પ્રધાનમંત્રી આવાસ યોજના

ફ્રી સિલાઈ મશીન યોજના માટે ક્યાં ક્યાં ડોક્યુમેંન્ટસ જોશે

 1. પાસપોર્ટ સાઈઝનો ફોટો
 2. આધારકાર્ડ
 3. ઉંમર પ્રમાણપત્ર
 4. આવકનો દાખલો
 5. ઓળખપત્ર
 6. સિલાઈકાર્ય માટેની તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
 7. વિધવા હોય તો તેનો નિરાધાર વિધવા પ્રમાણપત્રો
 8. જો મહિલા વિધવા હોય તો તેનું નિરાશ્રિત વિધવા પ્રમાણપત્ર
 9. મોબાઈલ નંબર
 10. બેન્ક પાસબુકની નકલ
 11. સમુદાય પ્રમાણપત્ર વગેરે…

ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું જાણો માહિતી

 1. સૌપ્રથમ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ www.india.gov.in પર જાઓ.
 2. ત્યાંથી મફત સિલાઈ મશીન યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અંહી છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
 3. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
 4. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
 5. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

આ પણ વાંચો:- મહિલા સમૃદ્ધિ યોજના ગુજરાત

ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કરતાં પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

ભારત સરકારની અધિકૃત વેબસાઈટ www.india.gov.in પર જઈને લાભાર્થી મહિલાઓ આ યોજના માટે અરજી ફોર્મ મેળવી શકે છે. અરજીપત્રક PDF ડાઉનલોડ કરીને તેમાં માગ્યા મુજબની તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે. તમામ માહિતી ભર્યા પછી પુરાવાઓની કોપીને તમારા અરજીફોર્મ સાથે જોડી યોજના ચાલતી હોય તેવા નજીકના સરકારી કાર્યાલય (જાણ સેવા કેન્દ્ર)માં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ સરકારી કચેરી તરફથી તમે આપેલી જાણકારીની તપાસ થશે. તમામ માહિતી યોગ્ય લાગશે તો તમને આ યોજનાનો લાભ આપીને ફ્રી સિલાઈ મશીન અથવા તેની ખરીદીની રકમ એ તમારા બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે

Silai Machine Yojana 2023
Silai Machine Yojana 2023

FAQS

Q. ફ્રી સિલાઈ મશીન યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે?

A. મફત સિલાઈ મશીન યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.

Q. ફ્રી સિલાઈ મશીન યોજના માટે શું ઉંમર મર્યાદા છે?

A. મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Q. ફ્રી સિલાઈ મશીન યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?

A. 1.અરજદારનું આધાર કાર્ડ 2.જન્મ પ્રમાણપત્ર 3.આવકનું પ્રમાણપત્ર 4.જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર 5.જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર 6.પાસપોર્ટ સાઇઝનો ફોટો 7.સરનામાનો પુરાવો

Q. ફ્રી સિલાઈ મશીન યોજના માટે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું?

A. ઉપર Download પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

1 thought on “ફ્રી સિલાઈ મશીન યોજના 2023 | Silai Machine Yojana Gujarat 2023”

Leave a Comment